કલ્પના કરો કે તમે હજારો ફૂટ ઉપર ઉડતા હોવ તમે પ્લેનમાં હો અને અચાનકથી તમને ખબર પડે કે ત્યાં આગ લાગી છે ક્યાંક સાથે જ તમે એવી પણ કલ્પના કરો કે તમે જ્યારે લેન્ડ કરતા હોવ અને તરત જ તમને એક અકસ્માતનો અવાજ આવે અને ધડામ કરતા પ્લેન ક્યાંક ફસાઈ ગયું હોય કે પછી તમને એવો અવાજ આવે કે આ તો ક્યાંક કંઈક થઈ ગયું છે. જો આવું થાય તો પછી જીવ તાળવે ચોંટી જતા હોય છે અને પ્લેન ક્રેશની ઘટના પછી હવે જ્યારે પણ માણસ પ્લેનમાં બેસે એના પછી આવી નાની ઘટના પણ થતી હોય કે પછી કોઈ મોટામાં મોટી ઘટના પણ થતી હોય તો માણસનો જીવ એ તાળવે ચોંટી જાય છે
અને એને યાદ આવે છે કે હું પ્લેનમાં બેઠો છું આવી જ બે ઘટના વિશે વાત કરવી છે એક જ દિવસમાં એર ઇન્ડિયાની બે ફ્લાઈટમાં આવી ગંભીર દુર્ઘટનાઓ બની છે અને એ વિષય પર વિસ્તારથી વાત કરીશું નમસ્કાર આપની સાથે હું છું પાયલ એક જ દિવસે એર ઇન્ડિયાની બે ફ્લાઈટમાં ગંભીર ઘટનાઓ બની દેશભરના મુસાફરો ચિંતામાં આવ્યા જે પ્લેનમાં બેસેલા હતા એ તો ચિંતામાં હતા જ પણ જે પ્લેનમાં જવાના હતા એ બધા પણ ચિંતામાં આવી ગયા. એક તરફ હવામાં ઉડતી ફ્લાઈટના એન્જિનમાં આગ લાગવાના સંકેત મળ્યા ઇમર્જન્સી લેન્ડિંગ કરાવી પડી બીજી તરફ લેન્ડિંગ દરમિયાન વિમાનનો પાછળનો ભાગ સીધો રનવે સાથે અથડાયો અને સદનસીબે આ બંને બનાવમાં મુસાફરોને કશું નથી થયું ક્રુ મેમ્બર્સ પણ સુરક્ષિત છે અને એ સુરક્ષિત છે એટલે એની ચર્ચાઓ ન થય એવું ન હોય ઘટનાઓ જેટલી ગંભીર હોય એની ચર્ચા થવી જ જોઈએ સૌ પહેલા બેંગલોરથી દિલ્હી જતી
એર ઇન્ડિયાની ફ્લાઈટ ai 2802 સાથે બનેલી ઘટના રાત્રે ફ્લાઈટ હવામાં હતી ત્યારે કોકપેટ ક્રુને એક એન્જિનમાં આગ લાગવાના સંકેત મળ્યા સ્થિતિની ગંભીરતા સમજી પાયલટે તરત જ દિલ્હી એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરાવી દીધી. રાત્રે લગભગ 9:30 વાગ્યાની આસપાસ ફ્લાઈટને સુરક્ષિત રીતના દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા. મીડિયા રિપોર્ટ અનુસાર વિમાનમાં 171 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરો અને ક્રુ મેમ્બર બધા સુરક્ષિત રીતના એ લેન્ડિંગ પછી બહાર નીકળ્યા. આજ દિવસની ગઈકાલની જ એક ઘટના હતી કે જેમાં એર ઇન્ડિયાની બીજી ફ્લાઈટ aઆ2651 સાથે પણ ચોકાવનારી ઘટના બની. દિલ્હીથી બેંગલોર જતી ફ્લાઈટ જ્યારે એરપોર્ટ પર લેન્ડ થવાની હતી ત્યારે વિમાનનો પાછળનો ભાગ એ રનવે સાથે અથડાયો અને પછી તરત જ ત્યાં જે કહેવાય કે લોકો ગભરાઈ ગયા. જે આખી માહિતી મળી છે એ પ્રમાણે આ ઘટના પાછળ મુખ્ય કારણ એ વેક ટેબ્યુલન્સ [સંગીત] હતું અને કહેવાય છે કે નજીકમાં ઉડાન ભરી રહેલા
એક મોટા વાઈટ બોડી વિમાનના ટેકઓફને કારણે હવામાં ભારે હલચલ સર્જાઈ અને એના પછી આ બધું જ બન્યું પાયલટે તરત જ અંદાજો આવી ગયો કે આવું કંઈક થવાનું છે અને પછી લેન્ડિંગ જોખમી બનતી વખતે આ બધું જ થયું એના પછી ત્યાં પણ સુરક્ષિત રીતના લેન્ડિંગ થયું અને પછી બધા જ લોકો જે હતા મુસાફરો અને ક્રુ મેમ્બર્સ હતા એ ધીરે ધીરે બહાર નીકળ્યા એ ફ્લાઈટમાં પણ અંદાજે 181 મુસાફરો હતા અને આખી બંને ઘટનાઓ ગઈ કાલે ચર્ચામાં આવી એના પછી પ્રશ્ન એ થાય છે કે એર ઇન્ડિયાની બંને ફ્લાઈટમાં આવું બન્યું અને એના પછી સેફટી પર થતા સવાલો છે.
પ્લેન ક્રેશની દુર્ઘટના પછી હવે પ્લેનમાં ટેકનિકલ ખામી આવે કે કોઈ પણ ખામી આવે તો બધા જ લોકો એ પાયલટથી લઈને બહુ બધા લોકો ડરી જતા હોય છે કારણ કે એક સેકન્ડમાં શું થઈ જાય એ કોઈને ખબર નથી હોતી. ગઈકાલની આ બંને ઘટનાઓ ખૂબ ગંભીર હતી હવે ટેકનિકલ તપાસ શરૂ [સંગીત] થઈ ગઈ છે આગળ જતા બોટમાં શું આવે છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજોબ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડિયોને લાઈક અને શેર કરજો