ગુજરાતમાં કચ્છની કાબરાઉ પાવન ધરા પર બિરાજમાન આઈ શ્રી માં મોગલ મણિધર વડવાળી ના પરચા અપરંપાર છે લાખો શ્રદ્ધાળુ પોતાની મનની મનોકામનાઓ લઈને માં મોગલના સાનિધ્યમાં આવે છે માં મોગલ ભક્તોના દુઃખ દર્દ દૂર કરે છે જે ડોક્ટરો બીમારીઓના મટાડી શકે તેમાં મોગલ ચપટીમાં ભાંગીને ભૂકો કરે છે.
મા મોગલ નું આંખ બંધ કરીને સ્મરણ કરતાં માત્ર મનના ધારેલા કામ પૂરા થઈ જાય છે તાજેતરમાં હિમાંશુભાઈ જેવો આણંદના રહેવાસી હતા તેઓમાં મોગલના ધામમાં આવ્યા હતા માં મોગલના દર્શન કરીને તેઓ જગ્યા ના મહંત શ્રી ચારણ ઋષિ સામંત બાપુ પાસે આવ્યા અને એક લાખ.
ત્રણ હજાર અર્પણ કરતા જણાવ્યું કે હું ઘણી બધી તકલીફોમાં હતો મારુ મકાન વેચાઈ રહ્યું ન હતું લોકો મકાન ખરીદવા માટે રાજી નહોતા આ સમયે પૈસાની તંગી વર્તાઈ રહી હતી માં મોગલ નું સ્મરણ કરીને મેં માનતા રાખી કે જો મારું મકાન વેચાઈ જશે તો હું માં મોગલના સાનિધ્યમાં આવીને.
દર્શન કરીને આવેલી રકમમાંથી એક લાખ ત્રણ હજાર રુપિયા અર્પણ કરીશ ચારણ ઋષિ શ્રી સામંત બાપુએ આ રૂપિયા ને પરત આપતા જણાવ્યું કે તારા ઘરનું બેટા દીકરી હોય પત્ની હોય કે બહેન હોય તેમને સરખા ભાગે આ રૂપિયા વહેંચી દેજે માં મોગલના ધામમાં રૂપિયા લેવામાં આવતા નથી.
માં મોગલ પ્રત્યેની તારી આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસ ના કારણે આ તારું કામ શક્ય બન્યું છે આ કોઈ ચમત્કાર નથી આ તમારી ભક્તિ વિશ્ર્વાસ શ્રદ્ધા અને ટેક છે માં મોગલ દીકરીઓના હસતા ચહેરામાં પોતાની ખુશી જોવે છે ધન દોલત ની મોહ માયા અમને પણ નથી અમે તો માત્ર માં મોગલના.
સેવકો છીએ અંધશ્રદ્ધાથી દુર રહો અને ઢોંગી કપટીઓ થી સાવધાન રહીને ભક્તિ વિશ્ર્વાસ નો માર્ગ અપનાવજો એવા આર્શીવાદ આપતા માં મોગલ નો જયકાર બોલાવ્યો સામંત બાપુ ના આ શબ્દોથી જો આપ સહમત હોવો તો આ પોસ્ટને શેર કરી જય માં મોગલ જરુર લખજો જય માં મોગલ.