ગુજરાતમાં આજે પોતાના કામથી લોકોના દિલમાં પોતાનું અનમોલ સ્થાન ધરાવતા નિતિન જાની ઉર્ફે ખજુર ભાઈ પોતાની પ્રશનલ લાઈફ ને લઈને ખુબ ચર્ચાઓ માં જોવા મળે છે તેઓ ની સગાઈ થઈ ચુકી છે તેમની થનાર પત્ની મિનાક્ષી દવે સાથેની તસવીરો સામે આવતા ખજુર ભાઈ ના.
ચાહકોમાં ખુશી જોવા મળી રહી છે ખજુરભાઈ પોતાની થનારી પત્ની મિનાક્ષી દવે ને ખુબ પ્રેમ કરે છે પોતાના કામ થી દેશભરમાં નામના મેળવી ગુજરાતના વિવિધ ક્ષેત્રો માં ગરીબ બેસહારા અનાથ લોકોના માટે 250 થી વધારે રહેવા માટે સ્વ ખર્ચે મકાન બનાવી આપનાર ખજુરભાઈનો ખુબ મોટો.
ચાહક વર્ગ છે જે ખજુર ભાઈ ને ભગવાન માને છે પોતાની કાર્ય શૈલી થી ઘણા પરીવારો ને મદદરૂપ બની ને ખજુર ભાઈ એ ઘણા માતાપિતા વિનાના બાળકો ને અભ્યાસ અર્થે મદદ પહોંચાડી છે તેઓ આજે ઘણા જરુરીયાત પરીવારો ને દર મહિને મદદ પહોંચાડી રહ્યા છે ગુજરાતી કોમેડી વિડીઓ ના.
માધ્યમથી આગળ આવેલા ખજુર ભાઈ એક અભિનેતા જ નહીં પણ સમાજ સેવક છે તેઓ ધર્મ જ્ઞાતિ જાતિ ના ભેદભાવો માં માનતા નથી અને તેઓ દરેક સમાજ ધર્મ જાતિના લોકોને મદદ કરે છે તેઓ ક્યારે લોકોને સરનેમ પૂછતા નથી વિના સરને તેઓ એક ગુજરાતી તરીકેનું ગૌરવ ધરાવે છે.
અને હંમેશા પોતાની વાતોમાં ગુજરાતી ને મદદ કરવાનું કહે છે ખજુર ભાઈ ની મુલાકાત મિનાક્ષી દવે સાથે ગઢીના હનુમાન મંદિર માં થઈ હતી આ દરમિયાન ખજૂર ભાઈ નો પરિવાર હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યો હતો તો મીનાક્ષી દવેના પરિવારજનો પણ મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા હતા.
આ દરમિયાન ખજૂર ભાઈની માતાએ મીનાક્ષી દવેને પહેલી નજરે જોતા પોતાના ઘરની વહુ માની લીધી હતી ખજૂર ભાઈને આ વાતની માહિતી નહોતી ઘેર આવતા માતાએ ખજૂર ભાઈને કહ્યું કે મને એ છોકરી ખૂબ જ પસંદ છે અને એની સાથે તારા લગ્ન કરવા છે પોતાની માતા ની આપના નું પાલન કરી અને.
ખજૂર ભાઈએ મીનાક્ષી દવેને પોતાની પત્ની બનાવવાનો સંકલ્પ કર્યો અને તેમના ઘેર માંગુ લઈને પહોંચ્યા મીનાક્ષી દવેના પરિવારજનો ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમને તરત હા પાડી દિધી મીનાક્ષી દવે એ પણ કહ્યું કે નેક દિલ અને લોકોની હંમેશા મદદ કરતા આવા.
પતિ મળવા મારા માટે સૌભાગ્યની વાત છે હું એમને કેવી રીતે ના પાડી શકતી હતી મેં તેમને હંમેશા વીડિયોમાં જોયા હતા ગરીબ લોકોની મદદ કરતા જોયા હતા મને એક કલ્પના પણ નહોતી કે હું એમની પત્ની બનીશ ખજૂર ભાઈ અને મીનાક્ષી દવેની સોશિયલ મીડિયા પર.
તસવીરો સામે આવી રહી છે ઘણી જગ્યાએ ખજૂર ભાઈ મીનાક્ષી દવે સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે લગ્ન પ્રસંગમાં તો રેસ્ટોરેન્ટ માં ખજૂર ભાઈ સાથેની સુંદર તસવીરો ખજૂર ભાઈના ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે ચાહકો ખજૂર ભાઈને વરરાજાના.
સ્વરૂપમાં જોવા મળે છે તો મીનાક્ષી દવેને પોતાની ભાભીના સ્વરૂપમાં જોવા માટે તલપાપડ થઈ રહ્યા છે મિડીયા સુત્રો દરમિયાન આ વર્ષ દરમિયાન ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે લગ્ન કરી શકે છે જેને લઈને ચાહકોમાં ઉત્સુકતા સાથે આનંદ ની લાગણી જોવા મળે છે.