બસ આજે આ બંને મહાનુભાવો વિષે વાત કરવા માંગુ છું આ પોસ્ટ નો આશય કોઈને નુકસાન કે દુઃખ પેહોચાડ્વા માટે નથી કોઈને આ પોસ્ટ થી તકલીફ હોય તો કૉમેન્ટમાં જરૂરથી જણાવે અમે તેના પર અમલ કરીશું.હવે આપડે બધા જાણીયે છીએ કે ગાંધી બાપુ અને સરદાર પટેલ બંનેના વિચારો એકબીજાથી થોડા ગણા અલગ પડતા હતા અને આજે આપણા ગુજરાતમાં પણ અમુક લોકો ઢાંઢીજી સાથે વધારે માટે ધરાવે છે જયારે અમુક સરદાર પટેલના વિચારોને બહુ મન આપે છે બસ આજે અમે એજ જોવા માંગીયે છીએ કે ખરેખર ગુજરાતની જાણતા આ બંને વિષે શું વિચારી રેલી છે.
આજે અમે તમારા થાકી જાણવા માંગીયે છીએ કે તમે આબંને મહાનુભાવો વિષે શું વિચારો છો એ અમને જરૂરથી જણાવો એટલે આજે ગુજરાતની જનતાથી અમે આશા રાખીયે કે તેઓ બંનેને સારી અને સાચી રીતે મન આપશે બસ એટલીજ તમને આજીજી કરીયે છીએ.