દોસ્તો સ્વાગત છે આપનું ફરીથી એક વખત આપણા સૌની ચેનલ ગુજરાતી કલાકારમાં મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સતત સુપરહિટ ફિલ્મો આપતી અભિનેત્રી રોમા માણેક વિશે મિત્રો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જો કોઈ અભિનેત્રીએ સતત એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી હોય તો તે છે રોમા માણેક [સંગીત] મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ અભિનેત્રી વિશે જેને આખું ગુજરાત પ્રેમથી રાધ આધડીના નામથી જાણે છે વિડીયો શરૂ કરતા જો
તમે ચેનલ પર નવા હોય તો વીડિયોને લાઈક કરી શેર જરૂરથી કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી આવા અવનવા વિડીયો અને માહિતી સૌથી પહેલા આપને મળતી રહે મિત્રો તો ચાલો શરૂ કરીએ રોમા માણેકની રસપ્રત સફર વિશે રોમા માણેકનો જન્મ 10 માર્ચના રોજ [સંગીત] થયો હતો મૂળ હિમાચલ પ્રદેશના વતની અને પંજાબી પરિવારથી બિલોંગ કરતા રોમા માણેક શરૂઆતમાં ગુજરાત ગુજરાતી ભાષા બિલકુલ જાણતા ન હતા છતાં પોતાની મહેનત લગન અને [સંગીત] જે કહેવાય ને કે ખાસ રાતે રાતે બેસીને ગુજરાતી ડાયલોગોને કન્ટીન્યુ રટા કરી અને ગુજરાતી ભાષા શીખ્યા હતા ગુજરાતી ફિલ્મોમાં આવતા પહેલા તેમણે હિન્દી ફિલ્મોમાં પણ કામ કરેલું છે
ગુજરાતી ફિલ્મોમાં આવતા પહેલા તેમણે હિન્દી ફિલ્મો પીછા કરો હીના ચંબલ કા બાદશાહ દિલ હે કે માન તા નહી જેવી અનેક ફિલ્મોમાં કામ કરેલું છે ફક્ત ફિલ્મો જ નહીં ટીવી સિરીયલોમાં પણ તેમણે કામ કરેલું છે મિત્રો 1988 ની લોકપ્રિય સરયલ મહાભારતમાં તેમણે માદરીનો રોલ કર્યો હતો અને 1997 માં આવેલી જય હનુમાન સિરિયલમાં કૌશલ્યાના પાત્રમાં તેઓ દેખાયા હતા આમ તેમનું ફિલ્મી કરિયર છે
એકદમ સરસ મજાનું ચાલી રહ્યું હતું. મિત્રો એ દરમિયાન જાણીતા નિર્માતા ગોવિંદભાઈ પટેલ તેમને મુંબઈથી ગુજરાત લઈને આવ્યા [સંગીત] અને ત્યારથી શરૂ થઈ ગુજરાતી ફિલ્મોની એક સુવર્ણ સફર મિત્રો રોમા માણેકની પહેલી ગુજરાતી ફિલ્મ હતી ઊંચા મેડીના ઊંચા મોલ જેમાં હીરોના રૂપમાં હતા નરેશ કનોડિયા અને વિલનના રૂપમાં હતા હિતેન કુમાર [સંગીત] ત્યારબાદ 1998 માં આવી એ ફિલ્મ જેણે ગુજરાતી સિનેમાનો ઇતિહાસ બદલી નાખ્યો દેશરે જોયા દાદા પરદેશ જોયા આ ફિલ્મ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ એટલી લોકપ્રિય થઈ કે ગુજરાતી ફિલ્મના તમામ રેકોર્ડ તોડી
નાખ્યા મિત્રો આ ફિલ્મ બાદ હિતેન કુમાર અને રોમા માણેક ગુજરાતી ફિલ્મના શાહરુખ અને કાજોલ કહેવાવા લાગ્યા મિત્રો ફિલ્મનું પ્રખ્યાત ગીત ઓલી રાધડી રે તમે સાંભળ્યું હશે એટલું લોકપ્રિય બન્યું કે લોકો એના સાચા નામ કામ કરતા રાધડી તરીકે રોમા માણેકને ઓળખવા લાગ્યા મિત્રો રોમા માણેક 40 થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે તેમણે અભિનેત્રી સ્નેહલતા સાથે ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે ગુજરાતી ભાષા ન આવડતી હોવા છતાં તેઓ શૂટિંગ પૂરું થયા બાદ રાત્રે મોળા સુધી ડાયલોગોની તૈયારી કરતા. તેમની મહેનત અને તેમની સફળતાનું સૌથી મોટું કારણ બની તે સમય દરમિયાન તેઓ હાલોલના લકી સ્ટુડિયોમાં જ રહેતા હતા અને વર્ષમાં માત્ર બે વખત પોતાના ઘરે જતા હતા તે પણ ફક્ત ને ફક્ત બે દિવસ માટે ઘણા ઓછા લોકો જાણતા હશે કે રોમા માણેક એક સારી ડાન્સર પણ રહી ચૂકી છે હવે વાત કરીએ તેમના પર્સનલ જીવનની મિત્રો રોમા માણેકે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા સાથે લગ્ન કર્યા હતા હાલ તેઓ ગાંધીનગરમાં જ રહે છે અને તેમને રસોઈ બનાવવાનો ખૂબ જ શોખ છે
રોવા માણે કે ગુજરાતી ફિલ્મોને અલવિદા નથી કહ્યું તેઓ કહે છે કે ભવિષ્યમાં જો કોઈ સારો રોલ મળશે તો તેઓ જરૂરથી ફિલ્મોમાં પાછા કામ કરશે આજે તેમને અનેક ફિલ્મોની ઓફર આવી રહી છે ફક્ત અભિનેત્રી જ નહીં પરંતુ ભવિષ્યમાં તેઓ ડિરેક્ટર બનવાની પણ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે તેમના કરિયરની સફળતામાં ગોવિંદભાઈ પટેલનો ખૂબ મોટો ફાળો રહ્યો હતો જ્યારે 2015 માં ગોવિંદભાઈ પટેલનું નિધન થયું ત્યારે રોમા માણેક બધાની સામે ધૃષ્કે ને ધૃષ્કે રડતા જોવા મળ્યા હતા અને રડી પડ્યા હતા. મિત્રો રોમાણેક માત્ર એક અભિનેત્રી જ નથી પણ ગુજરાતી સિનેમાની એવી યાદગાર ઓળખ છે કે જેને લોકો વર્ષો સુધી ભૂલી નહી શકે જો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી વીડિયોને શેર જરૂરથી કરજો અને કોમેન્ટમાં તમે જરૂરથી લખજો કે તમે રો માણેકનું કયું ફિલ્મ જોયું છે તમને રો માણેકનું કયું ફિલ્મ ગમે છે જો વીડિયોને માહિતી પસંદ આવી હોય તો લાઈક કરી શેર જરૂરથી કરજો ધન્યવાદ