ગમન ભુવાજી પહોંચ્યા ખજુરભાઈ ના ઘેર, મસ્તીના મૂડમાં અને હળવાશની પળો માણતા ખુબ મસ્તી કરી, આ ખાસ કામે...

ગમન ભુવાજી પહોંચ્યા ખજુરભાઈ ના ઘેર, મસ્તીના મૂડમાં અને હળવાશની પળો માણતા ખુબ મસ્તી કરી, આ ખાસ કામે…

Breaking

ગુજરાતી કોમેડી ક્ષેત્રે ખૂબ જ ફેમસ બનેલા લોકસેવા અને પરોપકારી સ્વભાવને કારણે નામના ધરાવતા ખજુરભાઈ ઉર્ફે નિતિન જાનીએ સૌરાષ્ટ્ર માં જરુરીયાત મંદ પરીવારનો ને ખુબ મદદ પહોંચાડી છે તેમને 200 થી વધુ મકાનો અને નિરાધાર લોકોને આર્થિક સહયોગ આપ્યો છે પોતાની સેવાકીય પ્રવૃતિઓ.

થકી ખજુર ભાઈ ને ઘણા લોકો ભગવાન નો દરજ્જો આપે છે સાચુ નામ નિતિન જાની છે પરંતુ તેમને લોકો ખજૂરભાઈ તરીકે જ બોલાવે છે નિતિન જાની ને પણ પોતાનું નામ ખજુર ભાઈ ખુબ પસંદ છે તાજેતરમાં તેમના નિવાસસ્થાને ગુજરાતી ફેમસ સિગંર ભુવાજી ના નામે પ્રખ્યાત અને નામના ધરાવે છે.

એવા ગમન સાંથલ આવી પહોંચ્યા હતા ગમન ભુવાજી ખુબ ધાર્મિક વૃત્તી ધરાવે છે તે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નામાંકિત કલાકારો માંથી એક છે તેઓ એ ખજુર ભાઈ ના ઘેર પહોંચી ખજુર ભાઈ સાથે તેમના ભાઈ સાથે મુલાકાત કરી ને ખજુર ભાઈ માતા ના આશીર્વાદ લીધા હતા જે દરમિયાન ગમન ભુવાજી એ ખજુર ભાઈ ની.

માતાને જણાવ્યું હતું કે હું કોઈ દિ કોઈના ઘેર નથી જતો પણ માં દિપો મને ખેંચી લાવી છે માં તમારો દિકરો આજે ગરીબો ની ભગવાન બની ને મદદ કરી રહ્યો છે ખરેખર તેની કામગીરી પર મને ગર્વ થાય છે તેની નામના નહીં તેના પરોપકારી કામો મને અહીં ખેંચી લાવ્યા છે ધન્ય છે માવડી તમે આવા ને.

કદીલ પુત્રને જન્મ આપ્યો છે જે આજે વિધવા માવડીઓ ના આર્શીવાદ મેળવી રહ્યો છે ખજુર ભાઈ પણ આ શબ્દો સાભંડી ગમન ભુવાજી ને ભેટી પડ્યા હતા ગમન ભુવાજી એ ભોજન કર્યા બાદ ખજુર ભાઈ સાથે લાંબો સમય વાતો કરી અને સેવાકાર્ય મા સહયોગી બનવા માટે થી પણ તત્પરતા દાખવી ખજુર ભાઈ એ કેપ્સન માં મી વિથ ગમન ભુવાજી.

માય હોમ લખી ને કેટલીક તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે જેમાં તેઓ ખુબ આનંદ માં ગમન ભુવાજી સાથે જોવા મળે છે સોસીયલ મિડિયા પર આ તસવીરો ખુબ વાઈરલ થઈ છે જેના પર લાખો લાઈક કમેન્ટ આવી ચુકી છે ફેન્સ ફોલોવર મનમુકીને આ તસવીરો પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *