ટીવી સિરિયલ અભિનેત્રી મોની રોય આ દિવસોમાં બિઝનેસ મેન સુરજ નાબ્યા સાથે લગ્ન કરીને લાઈમ લાઈટમાં છવાઈ છે મોની રોયે પોતાના અભિનય ની શરૂઆત સાલ 2007માં ટીવી શો કભી સાસ ભી કભી બહુથી થી કરી હતી ત્યારબાદ કસ્તુરી દેવો કે દેવ મહાદેવ નાગીન 2 નાગીન 3 કૃષ્ણ રાજા એક થી.
રાની જેવા ઘણા ટીવી શોમા દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં તેને અક્ષય કુમાર સાથે ફિલ્મ ગોલ્ડ થી ડેબ્યુ કર્યુ ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો માં પણ અભિનેત્રી મોની રોય પોતાના શાનદાર ડાન્સ થી ચર્ચાઓ માં છવાઈ હતી મોની રોય પોતાના બોલ્ડ અને.
હોટ લુક થી ફેન્સ ને બેકાબુ બનાવતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે તેના સોશિયલ મીડિયા પર કરોડો ફેન ફોલોવર છે એ વચ્ચે અભિનેત્રી મોની રોય ના પ્રેમમાં બિઝનેસમેન સુરજ નાબ્યાર પડ્યો અને તેને મોની રોય ને પ્રપોઝ કરતા મોની રોયે તેના લગ્નના પ્રસ્તાવને સ્વીકારી લીધું અને તેની સાથે લગ્ન કર્યા.
સુરજ અરબોની સમ્પત્તિ ધરાવે છે એક સમયે ફિલ્મો માટે ટળવળતી મોની રોય આજે શાનદાર અંદાજમાં ઠાઠ માં જોવા મળે છે તાજેતર માં એક ઇવેન્ટ દરમિયાન મોની રોય બ્લેક આઉટફીટ માં ખુબ જ સુંદર લુક મા પોતાના પતિ સુરજ સાથે એક ઇવેન્ટમાં સ્પોર્ટ થઈ હતી ટાઈટ સિક્યુરિટી વચ્ચે મોની રોય હોટ અને બોલ્ડ લુક મા જોવા મળી હતી.
ડીપ નેક આઉટ ફીટમા તેના ભરાવદાર મદમસ્ત છલકાતા નિતંબો ફેન્સ ને બેકાબુ બનાવી રહ્યા હતા તેને હોટ અને બોલ્ડ અંદાજમા પેપરાજી ને પોઝ આપ્યા તેને પોતાના પતિ સાથે પણ પોઝ આપ્યા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.