Cli
oh raj kundra na lidhe gahna ne shu thayu

રાજ કુન્દ્રાને બચાવવાના ચક્કરમાં ખુદ ફસાઈ ગઈ ગહના વશિષ્ઠ ! લેવાના દેવા થઈ ગ્યાં છે હાલતો…

Bollywood/Entertainment

ખરાબ ફિલ્મોને લઈને અનેક સમાચાર આજકાલ સાંભળવા મળતા હોય છે ત્યારે હાલમાં જ મોડેલ ગહેના ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે ખરાબ વિડિયો સાથે સંકળાયેલી ગહેના વશિષ્ઠ વિરુદ્ધ ૫૦૦પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે આ ચાર્જશીટમાં અનેક આરોપ લગાવવામાં આવ્યા છે.

જેમાં કહેવાય રહ્યું છે કે બીજા અનેક લોકો સાથે મળીને ગહેના એ ખરાબ વીડિયો શૂટ કર્યા હતા આ ચાર્જશીટમાં ૨૧વર્ષની એક યુવતીએ પણ આરોપ લગાવ્યો છે કે ગહેનાએ મડાલેન્ડમાં જબરદસ્તી તેની પાસે ખરાબ વિડિયો શૂટ કરાવ્યો હતો યુવતીએ આરોપ લગાવ્યો છે કે શૂટ બાદ તેને નક્કી કરેલા પૈસા આપવામાં આવ્યા નથી.

તમને જણાવી દઈએ કે ગહેનાની એક પ્રોડક્શન એજન્સી છે જેમાં તે ખરાબ ફિલ્મ્સ બનાવે છે અત્યાર સુધીમાં તેને ૮૫ હજાર ખરાબ ફિલ્મ્સ બનાવીને એપ પર મૂકી છે ઉલ્લેખનીય છે કે આ એ જ ગહેના વશિષ્ઠ છે જેને થોડા સમય પહેલા શર્લિન ચોપડા પર આરોપ લગાવ્યા હતા તેને કહ્યું હતું કે શર્લિન રાજ કુંદ્રાને આ ખરાબ ફિલ્મ્સ તરફ લઈ આવી હતી.

શર્લિન માત્ર લોકોનું ધ્યાન ખેંચવા રાજ અને શિલ્પા વિશે આમ બોલી રહી છે ગહેનાનું કહેવું છે કે શર્લિને તો રાજકુંદ્રાની પૂજા કરવી જોઈએ તેમના કારણે જ તે પૈસા કમાઈ રહી છે જો કે ગહેના વશિષ્ઠ પોતે ખરાબ વિડિયોના કેસમાં જેલની હવા ખાઇ ચૂકી છે બસ આવું જ બોલિવૂડમાં ચાલતું આવે છે એક બીજા પર બસ દે ધનાધન તમારું શું કહેવું છે આમાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *