લોકસાહિત્યકાર દેવાયત ખાવડ આવા આલીશાન મહેલમાં રહે છે, પરંતુ આ કારણે પોતાના જ મહેલમા પ્રવેશી નથી શકતા...

લોકસાહિત્યકાર દેવાયત ખાવડ આવા આલીશાન મહેલમાં રહે છે, પરંતુ આ કારણે પોતાના જ મહેલમા પ્રવેશી નથી શકતા…

Breaking

છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચાઓમાં આવેલું નામ ગુજરાતના પ્રસિદ્ધ લોક સાહિત્યકાર દેવાયત ખાવડ પોતાના ડાયરા ના પ્રોગ્રામ થકી ખુબ લોકપ્રિયતા ધરાવે છે દેવાયત ખાવડ રાણો રાણાની રીતે જેવા ધારદાર આક્રમક અંદાજમા પોતાની રચનાઓ થી ચાહકો માં ગજબની દિવાનગી ધરાવે છે તેઓ હંમેશા પોતાના ડાયરાઓ ના.

પ્રોગ્રામ મા શુરવીરા મર્દાનગી ની વાતો સાથે ઐતીહાસીક ગૌરવશાળી ઈતીહાસને વાગોળતા રહે છે તેમના શબ્દો માં એ ઝનુન જોવા મળે છે તેના કારણે તેઓ આજે ડાયરાના પ્રોગ્રામો માં સૌથી મોટી રકમ વશુલતા કલાકાર બની ચુક્યા છે જીવનમાં ખૂબ જ સર્ઘષ અને અથાગ પરિશ્રમના કારણે તેઓ આજે પોતાના.

સપનાઓ સાકાર કરવામાં સફળ રહ્યા છે રાજકોટ માં તેમને ભવ્ય આલીશાન બંગલો બનાવ્યો છે દેવાયત ખાવડે પોતાના આલીશાન બંગલામાં માતાજીની આરાધના પુજા કરવા એક સુંદર મંદિર બનાવ્યું છે સાથે આ આલીસાન મહેલમાં મનોરંજન માટે પોતાનુ મીની થિયેટર વર્કઆઉટ કરવા માટે જીમ અને બેઠક રૂમ માં.

રજવાડી ઝુલતા સોફાઓ સાથે આ બંગલામાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરી છે આલીશાન બંગલામાં સ્વિમિંગ પૂલ સહીત વિશાળ બાલ્કની સાથે રીડીગં રુમ બેઠક રૂમ અને પરીવારના દરેક સભ્ય માટે અલગ અલગ બેડરુમ સહીત ગાડી પાર્કિંગ માટે વિશેશ જગ્યા ઉપરાતં બંલગાના.

નાનું ગાર્ડન પણ બનાવેલું છે જેમાં દેવાયત ખાવડ પોતાના પ્રોગામ પહેલા અધ્યયન કરે છે સાથે આ મહેલમાં સરસ્વતી માતાની તસવીર અને ભગવાન શિવની પ્રતિમા પણ છે દેવાયત ખાવડે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોતાના ઘરની ડોક્યુમેટી વિડીયો પણ શેર કર્યો છે જેમાં તેમનું.

આલિશાન સુંદર ઘર સંપૂર્ણ રીતે દેખાડવામાં આવ્યું છે આ વીડિયોને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે દેવાયત ખાવડ દુધઈ ગામના છે તેમને પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ દુધઈમાં મેળવ્યું હતું ત્યારબાદ તેમને સદલામા પોતાનું માધ્યમીક શિક્ષણ પુરું કર્યું હતું તેઓ નાનપણથી જ સંગીત ક્ષેત્રે.

ખુબ રુચી ધરાવતા હતા શરૂઆતમાં તેઓ ઈવરદાન ગઢવી જેવા દિગ્ગજ લોકસાહિત્યની સાથે જોવા મળતા હતા તેઓ એમને સાભંડતા શીખતા અને સાહિત્ય ક્ષેત્રે સ્ટેજ માં તેમની પાછડ બેસીને આગળ આવ્યા દેવાયત ખાવડ એક ગરીબ પરિવાર માંથી આવ્યા હતા દેવાયત ખાવડ પાસે એક વીઘો પણ.

જમીન નહોતી તેમના પિતા મજૂરી કરતા હતા રહેવા માટે સારું ઘર પણ નહોતું આ વિશે દેવાયત ખાવડ એ પ્રોગ્રામમાં વાત કરતા જણાવ્યું હતું કે મારા માતા-પિતા ના આશીર્વાદ ના કારણે હું આગળ આવ્યો છું આજે જે કાંઈ પણ મારી પાસે છે એ માતાપિતાના આશીર્વાદ અને માતાજીની અસીમ કૃપાના કારણે છે.

મારા માતા પિતા હંમેશા ધર્મના માર્ગે ચાલતા હતા જેના કારણે હું આજે આપની વચ્ચે એક લોકસાહિત્યકાર બની અને બેઠો છું આજે જે કંઈ પણ મારા જીવનમાં અમે સફળતા મેળવી છે તે મારા માતા પિતાના સારા કાર્યોના કારણે છે દેવાયત ખવડ છેલ્લા 72 દિવશથી રાજકોટ ની મધ્યસ્થ જેલમાં બંધ હતા તેઓ ને જામીન મળતાં.

તેઓ હવે જેલમુક્ત થયા છે પરંતુ કોર્ટના આદેશ અનુસાર તેઓ રાજકોટ માં 6 મહીના સુધી પ્રવેશી નહીં શકે તેઓ આ પોતાના ભવ્ય બંગલા માં પણ પ્રવેશી નથી શકતા તેઓ 6 મહીના સુધી પોતાના આ ભવ્ય આલીશાન બંગલામાં રહી નહીં શકે જેલમુક્ત થયા બાદ હવે દેવાયત ખાવડ ફરી ડાયરાના પ્રોગ્રામ ગુજંવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *