પૂરી લગન ધગસ અને સંકલ્પ હોય તો કોઈ પણ મુકામ મેળવી શકાય છે જેનું મનોબળ મજબૂત હોય તેને પરિસ્થિતિ કે ગરીબી પણ હરાવી શકતી નથી જેનું ઉદાહરણ આપણી સામે છે દીકરાએ ગરીબીની પરવા કર્યા વિના ખૂબ મહેનત કરી જેના પરિણામનાં ભાગરૂપે તે આઈએએસ ઓફિસર બની ગયો.
આપણા દેશના કેરીયરની વાત કરીએ તો એમાં ત્રણ કેટેગરી ના I નો કોઈ મુકાબલો કરી શકાતો નથી જેમાં IIT IIM અને IAS સામેલ છે પરંતુ તેમાં પણ IAS નો રુતબો પાવર સૌથી વધારે હોય છે આપણા દેશમાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ એસ ની પરીક્ષા આપે છે જેમાંથી માત્ર 100 થી 150 જ IAS નું પદ પ્રાપ્ત કરી શકે છે.
જેમાંથી કોઈ એવા ઘરોમાંથી પણ આવેછે જે ગરીબ અને પુસ્તકોનો પણ અભાવ હોયછે એ છતાં પણ આ પદ પ્રાપ્ત કર્યું નથી તેઓ ની સમાજમાં ખૂબ ઈજ્જત સાથે સંબંધો વધે છે પરંતુ આ પદ એમણે કેવી રીતે મેળવ્યું એ લોકોને જાણ હોતી નથી આપણે વાત કરીએ આ આઈએએસ ઓફીસર ગોવીદં જયસ્વાલ ની જેમના.
પિતા એક રીક્ષા ચાલક હતા બનારસની સાંકડી ગલીઓમાં 12 બાય 8 ના ભાડાના મકાન માં રહેતા ગોવિંદ ના પરીવારનું બે ટાઈમ નું ખાવાનુ પણ મુશ્કેલ હતુ માતા પિતા અને બે બહેનોની સાથે રહેતા ગોવિંદ ના પિતા સાઈકલ રીક્ષા ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા હતા આજુબાજુ ફેક્ટરીઓના ઘોઘાટ વચ્ચે.
પણ ગોવિંદ પોતાનું વાંચન ચાલુ રાખતો ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે ધોરણ આઠમાંથી જ તેને પોતાનાથી નાના બાળકોનું ટ્યુશન લેવાનું ચાલુ કર્યું એ સમયે લોકો એને કહી રહ્યા હતા કે તું ગમે એટલું ભણી લે પરંતુ તારે તારા પિતાની રીક્ષા જ ચલાવવાની છે ગોવિંદે આ બધાનું સાંભળ્યા વિના ભણવામાં ખૂબ ધ્યાન આપ્યું.
અને જે લોકો તેને ડી મોટીવેટ કરી રહ્યા હતા એમને જવાબ આપવા નો સંકલ્પ કર્યો 12 થી 15 કલાક વીજળીનો પણ કાપ રહેતો હતો આ વચ્ચે તેને દીવા અને મીણબત્તી થી અભ્યાસ ચાલુ રાખ્યો એમને બનારસ હિન્દુ યુનિવર્સીટી માં 10 રુપિયાની ફિ ભરીને અભ્યાસ કર્યો તેને પોતાની કોલેજ ફી ભરવા માટે ખૂબ મહેનત કરી પિતાની તબિયત પગે ઘાવ પડતા એની પાસે.
પૈસા નહોતા તો ગામમાં રહેલી પોતાની જમીન વેચીને 30 હજાર રૂપિયા ભર્યા પોતાના પરીવાર નું બલીદાન આજે પણ એમને યાદ છે તેમને 24 વર્ષની ઉંમરે 2016 માં પહેલા જ સમયે 48 માં ક્રમે આવી IAS ઓફીસર બન્યા માતાપિતાના સ્વપ્ન સાકાર કરતા આ યુવક વિશે વાચક મિત્રો આપનો શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.