Cli
દીકરીના જન્મ બાદ કેટરીના કૈફ નું મોટું ફિગર જોઈ ફેન્સ પણ ચોંક્યા....

દીકરીના જન્મ બાદ કેટરીના કૈફ નું મોટું ફિગર જોઈ ફેન્સ પણ ચોંક્યા….

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કેટરીના કેફ આ દિવસોમાં પોતાની ફિલ્મ ફોન ભૂતથી ખૂબ જ લાઈટમ લાઈટ રહે છે સાથે તેના પતિ અભિનેતા વિકી કૌશલ ની ફિલ્મ ગોવિંદા નામ હે મેરા પણ થોડા સમયમાં રીલીઝ થવા જઈ રહી છે જેના પ્રમોશન સેટ પર પણ કેટરીના કૈફ વિકી કૌશલ સાથે તેની ફિલ્મ ગોવિંદા નામ હૈ.

મેરા પ્રમોશન કરતી જોવા મળે છે વિકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ 10 મહીના બાદ કેટરીના કૈફ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાછી ફરી છે એ વચ્ચે તેના વિશે એવી ખબર પણ સામે આવી હતી કે કેટરીના કૈફ પ્રેગનેટ છે પરંતુ આ વિશે કેટરીના કૈફે કોઈ નિવેદન આપ્યું નથી આ ખબરો ની વચ્ચે તાજેતરમાં.

કેટરીના કૈફ નાયકા એવોર્ડ 2022 માં શાનદાર અંદાજમાં જોવા મળી હતી સિલ્વર ચમકદાર સિમરી આઉટફીટ માં કેટરીના કૈફ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ડીપનેક આઉટફીટ માં છલકાતા તેના ભરાવદાર મદમસ્ત નિતંબો જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ અદાઓ થી કેટરીના કૈફ.

પોતાની સુદંરતાનો જાદુ ચલાવી ફેન્સ ના હૈયા માં પ્રેમ જગાવી રહી હતી તેની સુદંર કાતીલાના અદાઓ અને હોટ ફીગર જોતા એ આબેહુબ સ્વર્ગ ની મેનકા લાગી રહી હતી તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા કેટરીના કૈફ પોતાના.

સફળ ફિલ્મી કેરિયરની સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે પોતાની હોટ અને બોલ્ડ તસવીરો સાથે પતિ વિકી કૌશલ સાથે મજાક મસ્તી કરતા વિડીઓ પણ શેર કરતી રહે છે જેને ચાહકો ખુબ પસંદ કરે છે તેની ક્યુટ માસુમ અદાઓ પર હાર્ટ ઈમોજી થી પ્રતિક્રિયા આપતા પણ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *