Cli
બાહુબલી ફેમ તમન્ના ભાટિયા ને જોઈ ફેન્સ પણ ચોંક્યા, આવડું મોટું ફિગર..

બાહુબલી ફેમ તમન્ના ભાટિયા ને જોઈ ફેન્સ પણ ચોંક્યા, આવડું મોટું ફિગર..

Bollywood/Entertainment Breaking

ફિલ્મ બાહુબલી ફેમ અભિનેત્રી તમન્ના ભાટિયા આ દિવસોમાં પોતાના બોલ્ડ લુક ને લીધે ખૂબ જ લાઈટમ લાઈટ રહે છે બોલીવુડ ફિલ્મ એન્ટરટેનમેન્ટ હીમંતવાલા હમસકલ જેવી ઘણી બધી ફિલ્મો માં દમદાર અભિનય થકી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ લોકપ્રિય બનનાર સાઉથ સુપરસ્ટાર અભિનેત્રી તમન્ના ભાટીયા નો.

અભિનય દર્શકો ખુબ જ પસંદ કરે છે તમન્ના ભાટિયા પોતાના ફિલ્મી કેરિયરની સાથે પ્રશનલ લાઈફ ને લીધે પણ ચર્ચાઓ માં છવાયેલી રહે છે તાજેતરમાં તમન્ના ભાટિયા વિશે એવી અફવાઓ સામે આવી હતી કે તે કોઈ બિઝનેસમેન ના પ્રેમમાં પડી છે અને લગ્ન કરવા માંગે છે એ વિશે તમન્ના ભાટિયાએ પોતાના સોશિયલ મીડિયા.

એકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે હું લગ્ન કરવા નથી માગતી અને બાળકોને જન્મદિવસ પણ નથી માગતી મારી પાસે એટલો સમય પણ નથી હું મારા ફિલ્મ કેરિયરમાં ખૂબ જ વ્યસ્ત છું અને હું મારું સમગ્ર ધ્યાન માત્ર અભિનયમાં જ આપું છું એ વચ્ચે તાજેતરમાં તમન્ના ભાટિયા સુંદર આકર્ષક લુકમાં રેસ્ટોરન્ટ બહાર સ્પોટ થઈ હતી.

જેમાં તમન્ના ભાટિયા બેહદ શાનદાર અંદાજમાં જોવા મળી હતી લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ હેર સ્ટાઈલમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી વાઈટ ડીપ નેક ટોપ માં તેના ભરાવદાર નિતંબો તેના લુક ને બોલ્ડ બનાવી ફેન્સ ને મદહોશ બનાવી રહ્યા હતા બ્લુ ક્રોપ જીન્સમાં તે સ્ટાઇલિશ અંદાજમાં ફેન્સ ને લલચાવતી જોવા મળી હતી.

અભિનેત્રી તમન્ના ખૂબ જ સુંદર અને આકર્ષક લુકમાં પોતાનું મદમસ્ત યૌવન ફોન્ટ કરીને પેપરાજીને પોઝ આપી રહી હતી તેની કાતીલાના અદાઓ અને રશીલુ યૌવન જોતા ફેન્સના દિલની ધડકન તેજ થઇ ગઈ હતી તમન્ના ભાટિયા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *