માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર આ સમયે સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલ છે સારા તેંડુલકર જ નહીં પરંતુ એમનો ભાઈ પણ ચર્ચામાં રહે છે સારા તેંડુલકર ગયા દિવસોમાં બોલીવુડમાં ડેબ્યુ કરવાને લઈને ચર્ચામાં રહી હતી તેઓ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર.
તેની પોસ્ટ અને વીડિયો શેર કરતી રહે છે તેના ફેન્સ પણ તેની સાથે જોડાયેલા રહે છે અને તેના પર પોતાનો પ્રેમ વરસાવે છે હાલમાં જ સારા તેંડુલકરનો વધુ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે શોર્ટ ડ્રેસ પહેરીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચતી જોવા મળી રહી છે સારા તેંડુલકરનો આ વીડિયો સોશિયલ.
મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ શોર્ટ ડ્રેસ પહેરીને કારમાં બેઠેલી જોવા મળી રહીછે આ સમયે સારા તેંડુલકર ખૂબ જ સુંદર અને ક્યૂટ દેખાઈ રહી છે તેના આ વીડિયોએ ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે અને લોકો તેના લુકના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે સારાનો વિડિઓ સામે આવતા જ વાયરલ થઈ રહ્યો છે.