Cli

જાણીતા સિંગર ગમન સાંથલ એમના ગુરુ ઇન્દ્રભારતી બાપુના શરણોમાં અને એમના…

Breaking

ગુજરાતના જાણીતા સિંગર ગમન સાંથલ જેમના ગુજરાતમાંજ નહીં પરંતુ બીજા રાજ્યમાં પણ ઘણા ચાહકો છે તેઓ એમના એકાદ ગીત આવતા લાખોની સઁખ્યામાં જોવાતા હોય છે સૌ પ્રથમ ગમન સાંથલ દિપો માતાજીનાં ભુવાજી હતા જે ત્યારબાદ દિપોમાંના પ્રતાપે સુપસ્ટાર સિંગર બની ગયા અત્યારે ભુવાજીની લાખોમાં લોકચાહના છે જેઓ હમણાં એમના મિત્રો સાથે સૌરાષ્ટ્રમાં એમના ગુરુના ચરણોમાં ગયા હતા

ગમન ભુવાજી ઘણીવાર એમના ગુરૂના ઇન્દ્રભારતીના શરણોમાં જતાં હોય છે જેઓ પહેલાં એમના ધર્મપત્નિ મિતલબેન સાથે ગયા હતા જ્યારે હમણાં ફરીથી એમના મિત્રો સાથે ગુરુના દર્શનાર્થે ગયા હતા અહીં ઇન્દ્રભારતીના દર્શને અનેક લોકો આવે છે ગમન ભુવાજીન વાત કરીએ તો તેઓ ઉત્તર ગુજરાતમાં આવેલા સાંથલ ગામના વતની છે અને તેઓ ખાશ કરીને ધાર્મિક લાઈવ પ્રોગ્રામ અને માતાજીની રમેલ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *