દીકરા અને વહુના ત્રાસથી કંટાળી વૃદ્ધ પિતાએ પોતાની તમામ સંપત્તિ રાજ્યપાલને નામે કરી દિધી અને પછી….

દીકરા અને વહુના ત્રાસથી કંટાળી વૃદ્ધ પિતાએ પોતાની તમામ સંપત્તિ રાજ્યપાલને નામે કરી દિધી અને પછી….

Breaking

દેશભરમાંથી ઘણા બધા એવા કિસ્સાઓ પણ સામે આવતા રહે છે જેમાં પોતાના માતા પિતાને ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં સહારો આપતા નથી અને તેમને હેરાન પરેશાન કરે છે તો ઘણા બધા માતા પિતા રસ્તે રજડતા થાય છે જે દીકરા ને લાડકોડથી ઉછેરેલો હોય છે પેટે પાટા બાંધી મજૂરી મહેનત.

કરી અને પોતાના સંતાનોને હંમેશા ઉજ્જવળ ભવિષ્ય આપવા માટેની કામના કરતા માતા પિતા ની એ સ્થિતિ સર્જાય છે કે તેમને ઘણીવાર ઘરડા ઘરમાં રહેવાની પણ જરૂર પડે છે પરંતુ આ વચ્ચે એક એવો મામલો સામે આવ્યો છે જેમાં એક પિતાએ પોતાના દીકરા અને અને તેની વહુના માનસિક.

ત્રાસથી કંટાળી અને રાજ્યપાલના નામે પોતાની તમામ જમીન સંપત્તિ કરી દિધી છે સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી છે ઉત્તર પ્રદેશના મુજફરનગર જિલ્લામાં રહેતા નાથુસિંહ ને તેનો દીકરો ખૂબ હેરાન કરતો હતો દીકરાની વહુ પણ તેમને ખુબ ત્રાસ આપતી હતી પોતાની સંપત્તિ.

હોવા છતાં પણ દીકરો કે વહુ તેમને રાખતા નતા અને જેના કારણે તેઓ મજબૂર થઈ વૃદ્ધાશ્રમમાં રહેતા હતા ઘરથી બહાર કાઢી અને વૃદ્ધાશ્રમમાં ધકેલનાર પુત્ર સાથે તેમને એવું કર્યું કે લોકો તેમના આ નિર્ણયથી ખૂબ જ ખુશ થઈ ગયા નાથુસિહે પોતાની 10 વીઘા જમીન અને મકાન કુલ 1 કરોડ રૂપિયાની.

પ્રોપર્ટી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ ના નામે કરી દીધી નાથુસિહે પોતાના દીકરા અને પોતાની વહુને આવો હું તોડ જવાબ આપી એ સાબિત કરી બતાવ્યું કે જે માતાપિતા ને સંતાનો દુઃખ આપે માનસિક ત્રાસ આપે અને વૃદ્ધાવસ્થામાં આશ્રમમાં રહેવા માટે મજબૂર કરે તેવા લોકો સાથે આવું જ થવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *