કપિલ શર્માએ પોતાના પુત્રનો જન્મદિવસ એટલો ધામધૂમથી મનાવ્યો કે દુનિયા જોતી રહી ગઈ કપિલના પુત્ર ત્રિશાલનો જન્મ ગયા વર્ષે થયો હતો પરંતુ કો!રોનને કારણે કપિલે ત્યારે કોઈ સેલિબ્રેટ કર્યું ન હતું પરંતુ ગયા વર્ષની પુરી કસર કપિલે ત્રિશાલના પહેલા નીકાળી દીધી કપિલે આ તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ.
અકાઉટથી શેર કરી હતી કપિલે જણાવ્યું કે જન્મ બાદ ત્રિષાલનો આ પહેલો ફોટોશૂટ છે અહીં આ તસ્વીરોમાં કપિલની પુત્રી અનાયરા અને ત્રિશાલ બહુ ક્યૂટ લાગી રહ્યા છે કપિલની પુત્રી અનાયરાનો જન્મ વર્ષ 2019માં થયો હતો ત્રિશાલથી અનાયરા પુરા બે વર્ષ મોટી છે બધા જાણે છેકે કપિલ શર્માનું બાળપણ.
કેટલું ગરીબીમાં વીત્યું જન્મદિવસ તો દૂર પરંતુ ખાવાના પણ પૈસા ન હતા એક સમયે કપિલ શર્મા જયારે ગામડેથી મુંબઈ આવ્યા હતા ત્યારે તેઓ રેલવે સ્ટેશન પર પણ રાત્રી ગુજારી હતી જયારે ત્યાર બાદ દસથી બાર મિત્રો એક રૂમમાં પડ્યા રહેલા છે ઊંઘતા ત્યારે પાસું ફરવામાં પણ તકલીફ પીડીતી તેવા રૂમમાં.
પડી રહેલ છે કપિલ અને એમના પરિવારે ત્યારે બહુ મુસીબતોનો સામનો કર્યો પરંતુ જે મુસીબતો અને પરેશાની કપિલ શર્માએ ઉઠાવી એ બધું કપિલ એમના બાળકો સાથે નહી થવા દે એજ કારણ બાળકોનો પ્રોગ્રામ ધામધૂમથી ઉજવી રહ્યા છે મિત્રો તમને કેવા લાગ્યા કપિલના બાળકો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.