મુંબઈથી અત્યારે એક મોટી ખબર આવી રહી છે ટેલિવિઝનની ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્યજી એ વિશાલ સિંગથી સગાઈ કરી લીધી છે વિશાલે સાથ નિભાના સાથિયા મેં દેવોલિનાના દિયરનું પાત્ર નિભાવ્યું હતું કેટલાક સમય પહેલા જ દેવોલિના અને વિશાલે પોતાના સંબંધને ઓફિસીયલી કરી દીધા.
ગયા શુક્રવારે મુંબઈના નાણાવટી હોસ્પિલટમાં દેવોલિનાની સર્જરી થઈ હતી હોસ્પિટલથી રજા મળ્યા બાદ તે ઘરે પહોંચી હતી જ્યાં એમના સમાચાર લેવા વિશાલ પણ આવ્યા હતા તસ્વીરમાં જોઈ શકો છો વિશાલે દેવોલિનાને કંઈ રીતે ઘૂંટણે બેસીને પ્રપોઝ કર્યું તેના બાદ એ હીરાની એ રિંગ દેવોલિનાને પહેરાવી દીધી.
કોઈને બંનેના સબંધ વિષે કોઈ ખબર ન હતી વિશાલે પોતાના ઇન્સ્ટાગ્રામમાં આ તસ્વીરોમાં શેર કરતા લખ્યું હિટ્સ ઓફીસીલ લવ યુ દેવોલિના આ પોસ્ટ નીચે દેવોલિનાએ કોમેંટ કરતા લખ્યું હા ફાઈનલી આઈ લવ યુ વિશુ દેવોલિના અને વિશાલે કેટલાય વર્ષો સુધી સાથ નિભાના સાથિયામાં કામ કર્યું ત્યારે તેઓ કોઈ બીજાને ડેટ કરી રહ્યા હતા.
વિશાલે કેટલાય મહિનાઓ સુધી એક ઈન્ડોનેશિયન યુવતી સાથે ડેટ કર્યું આમ તો કેટલાક દિવસોથી વિશાલ અને દેવોલિનાને અફેર હોવાની ખબરો હતી પરંતુ આજે એ બધી અફવાઓ પર બ્રેક લગાવતા દેવોલિના અને વિશાલે પોતાના સબંધને જાહેરમાં લાવી દીધો ખબરો એવી પણ છે બંને આ વર્ષે લગ્ન પણ કરી લેશે.