Cli
ટૂંકા બ્લાઉઝમાં કંઈક બતાવતી હોય એવી સ્ટાઈલમાં અનન્યા પાંડેએ પોઝ આપી દીધો, જોઈને ચાહકો મોહી પડ્યા...

ટૂંકા બ્લાઉઝમાં કંઈક બતાવતી હોય એવી સ્ટાઈલમાં અનન્યા પાંડેએ પોઝ આપી દીધો, જોઈને ચાહકો મોહી પડ્યા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી અનન્ય પાંડે પોતાની લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે હોટનેસ અને બોલ્ડ અવતાર માં રહેતી અભિનેત્રી અનન્યા પાંડે બોલીવુડ મશહુર ફિલ્મ અભિનેતા ચંકી પાંડે ની સુપુત્રી છે તાજેતરમાં માં જ એની આવેલી ફિલ્મ લાઈગર સુપર ફ્લોપ રહી હતી એ છતાં પણ એ મસ્તી કરતી જણાઈ હતી.

ફિલ્મ મેકરે આ વિશે ગુસ્સો અભિવ્યક્ત કરી સોશિયલ મીડિયા પર અનન્યા ને આડેહાથ લેતા ફિલ્મ ફ્રોક જોવા પાછળ એને કારણભૂત પણ જણાવી હતી અન્યન્યા પાંડે તાજેતરમાં દિવાળી પાર્ટી દરમિયાન લંહેગા ચોલીમાં જોવા મળી હતી જેમાં તે ખુબજ સુદંર અને આકર્ષક લાગી રહી હતી ડીપ નેક બ્લાઉઝ માં તેના નિતંબો ઉપસી આવેલા જણાતા હતા.

જેમાં તેની બોલ્ડનેશ જોતા ચાહકો બેકાબુ બન્યા હતા અને સોસીયલ મિડીયા પર અન્યયા પાંડે ના આ લુક પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા હતા કમેન્ટ સેક્શનમાં અનન્યા પર ઘણા યુઝરો ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા જેમાં તેને અંગપ્રદર્શન કરતી અને ફાલતુ નાટક જેવી પણ કમેન્ટ આપી હતી પરંતુ અનન્યા પાંડે એ.

આ કમેન્ટ થી કાંઈ ફરક નથી પડતો આ પહેલા પણ એને પોતાના ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતુ કે મારે શું પહેરવું ના પહેરવું એ હુંજ નક્કી કરીશ કોઈએ આ બાબતે મને કમેન્ટ ના કરવી ચકી પાંડે એ પણ પોતાની દિકરીના ફેવરમાં નિવેદન આપ્યું હતુ જે બાદ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *