પ્રેગ્નન્સી દરમિયાન પણ વિદ્યા બાલને ઓહ લા લા સોગં પર ડાન્સ કરી દેખાડ્યું બોલ્ડ ફિગર...

પ્રેગ્નન્સી દરમિયાન પણ વિદ્યા બાલને ઓહ લા લા સોગં પર ડાન્સ કરી દેખાડ્યું બોલ્ડ ફિગર…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની હોટ અભિનેત્રી વિદ્યા બાલન આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સી ની ખબરો વચ્ચે લાઈમલાઈટમાં છવાયેલી રહે છે તાજેતરમાં અભિનેત્રી વિદ્યા બાલન મુંબઈ ફિલ્મ સીટી માં યોજાયેલ ઈકોન ફેસન ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી પોતાની પ્રેગ્નન્સી ને.

છુપાવવા વિદ્યા બાલને બ્લેક કલરનુ હેવી પ્રિટેડ આઉટફીટ પહેરેલું હતું જે ખુબ જ ડીપ નેક હોવાથી વિદ્યા બાલન ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો બહારની તરફ ધસી આવતા પ્રતિત થતા જોવા મળતા હતા સિમ્પલ મેકઅપ અને રેડ લિપસ્ટિક લગાવી.

વિદ્યા બાલને પોલી હેર સ્ટાઇલ માં પોતાનું ગ્લેમર લુક ફોન્ટ કરી ચાહકોને દિવાના બનાવ્યા હતા પોતાની સુંદરતા અને બોલ્ડનેશ થી ચાહકોને લોભાવતી વિદ્યા બાલન ઓહ લા લા સોગં પર ડાન્સ કરતી પોતાના ભરાવદાર નિતંબો ને હવામાં ઉછાળતી લહેરાવતી લોભામણી નજરે ઘાયલ કરતી જોવા મળી હતી.

તેની કાતીલાના અદાઓ સાથે દિલકશ અંદાજ જોતા ફેન્સ ના દિલની ધડકનો તેજ થવા પામી હતી અભિનેત્રી વિદ્યા બાલન ઠુમકા લગાવતી હસતી જોવા મળી હતી તેના ચહેરા પર એક અનોખી ખુશી જોવા મળી હતી સોસીયલ મિડિયા પર આ વિડીઓ સામે આવતા ફેન્સ વિદ્યા બાલન ને.

પ્રેગ્નન્સી દરમિયાન પણ કર્વી ફિગર ને મેન્ટેન રાખવાની કમેન્ટ કરતા જોવા મળ્યા હતા જાનવી કપુર સાથે વિદ્યા બાલન કમ્પેર કરતા લોકોએ વિદ્યા બાલન ને ખુબ જ સુંદર અને હસીને જણાવી ને આજકાલ ની અભિનેત્રીઓ ને ટક્કર આપતી જણાવી હતી વિદ્યા બાલને બોલીવુડ.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે વિદ્યા બાલને ફિલ્મ ધ ડર્ટી પિક્ચર માં બોલ્ડનેશની હદો વટાવી ને સીન આપ્યા હતા તો પરણીતા હે બેબી ઓમ શાંતિ ઓમ લગે રહો મુન્નાભાઈ ભુલ ભુલૈયા હલ્લાબોલ મિશન મંગલમ વન્સ આપોન ટાઈમ મુંબઈ જેવી.

ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ નામના મેળવી સાથે ઘણા ફિલ્મી એવોર્ડ સાથે રાષ્ટ્રીય પુરસ્કાર તરીકે દેશનો સર્વોચ્ચ એવોર્ડ પદ્મશ્રી પણ મળેલો છે વિદ્યા બાલન પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચાઓમાં રહે છે ચાહકો તેની હર અદાઓ પર ફિદા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *