Cli
LIC માં કામ કરનાર કંઈ રીતે બન્યો ખલનાયક, 40 વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરનાર અમરીશ પુરી...

LIC માં કામ કરનાર કંઈ રીતે બન્યો ખલનાયક, 40 વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરનાર અમરીશ પુરી…

Breaking Bollywood/Entertainment

દેશની સૌથી મોટી જીવન વીમા કંપની એલ આઇ સી માં કામ કરનાર વ્યક્તિ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફેમસ વિલન તરીકે ખુબ લોકપ્રિયતા મેળવી અમરીશ પુરી તરીકે ખુબ પ્રસિદ્ધી મેળવી બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના વિલનના પાત્રમાં ખુબ ચર્ચાઓ માં રહેલા અમરીશ પુરી એ.

પોતાના અભિનય કેરિયર ની શરૂઆત પોતાની 40 વર્ષની ઉંમરે કરી હતી પોતાના અભિનય ની અદાકારી થી અમરીશ પુરી એ દર્શકોનો ખૂબ જ પ્રેમ મેળવ્યો અને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોપ ખલનાયક બની ગયા અમરીશ પુરીને આજે પણ તેમના ફિલ્મના પાત્ર મોગેમ્બોના નામથી ઓળખવામાં આવે છે.

તેઓ હંમેશા એક ખૂંખાર વિલન તરીકે કોઈપણ ફિલ્મમાં અલગ અલગ ભૂમિકા ભજવતા જોવા મળતા હતા તો બીજી તરફ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મમાં સિમરન ના પિતા બની અમરીશ પુરીએ પોઝિટિવ પાત્ર પણ ભજવ્યું હતું જે દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું હતું આજે અમરીશ પુરી આપણી વચ્ચે નથી.

પરંતુ આજે પણ તેમનો દમદાર અભિનય તેમની ફિલ્મોમાં તેમની યાદ સ્વરુપે છલકી આવે છે અમરીશ પુરી નો જન્મ 22 જુન 1932 ના રોજ પંજાબ પ્રાત માં થયો હતો તેમના પિતાનું નામ લાલા નેહાલસિંહ હતું અમરીશ પુરી ચાર ભાઈ બહેન હતાં અમરીશ પુરી ની પત્ની નું નામ ઉર્મીલા દેવેકર હતું.

જેમનો એક દિકરો અને એક દિકરી છે તેમના દિકરાનું નામ રાજીવ અને દિકરીનું નામ નમ્રતા છે અમરીશ પુરી એ 1967 થી લઈને 2005 સુધી પોતાના શાનદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી તેઓ એક ફિલ્મ માટે એક કરોડની રકમ ચાર્જ કરતા હતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોંઘા વિલન.

તરીકે તેઓ ખ્યાતનામ હતા અમરીશ પુરી એલ આઇ સી માં નોકરી કરતા સાથે અભિનય કરતા અને તેઓ શરુઆત માં નાના મોટા કામ કાજ કરીને આગળ વધ્યા સાલ 1970 માં પ્રેમ પુજારી ફિલ્મ થી ખુબ લોકપ્રિયતા મળી આવે આવનાર સમયમાં તેમને પોતાના શાનદાર અભિનય કેરીયર માં.

ખુબ ઉંચાઈ ની સફળ કરી અમરીશ પુરી એ એકવાર અભિનેતા ગોવિંદા ને થપ્પડ પર મારી દિધી હતી ગોવિંદા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોમેડી ફિલ્મ થી ખુબ લોકપ્રિયતા મેળવી રહ્યા હતા પરંતુ તેઓ હંમેશા ફિલ્મના સેટ પર મોડા પહોંચતા હતા જેના કારણે હંમેશા કોઈ પણ ફિલ્મ ના શુટિંગ સમયે.

અન્ય કલાકારો ને તકલીફ વેઠવી પડતી હતી એકવાર જ્યારે અમરીશ પુરી સાથે ગોવિંદા કામ કરી રહ્યા હતા આ સમયે ફિલ્મના તમામ કલાકારો આવી ચૂક્યા હતા પરંતુ ગોવિંદા સમયથી ચાર કલાક પછી આવ્યા અમરીશ પુરી આ સમયે ગુસ્સે થઈ ગયા અને ફિલ્મના સેટ પર તેમને ગોવિંદાને.

થપ્પડ મારી અને ફિલ્મને છોડવાનો સંકલ્પ લીધો ત્યારબાદ ગોવિંદાએ પણ અમરીશ પુરી સાથે કોઈ ફિલ્મોમાં કામ કર્યું નહીં અને તેમના પાત્રને કાદર ખાન સાથે રીપ્લેસ કર્યું અમરીશ પુરી એક સરળ સ્વભાવ ના વ્યક્તિ હતા તેઓ હંમેશા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નાના કલાકારો ને મદદરૂપ બનતા પરંતુ તેઓ.

અન્યાય સહન નહોતા કરી શકતા ફિલ્મો માં તેઓ નેગેટિવ રોલ ભજવતા પરંતુ વાસ્તવિક જીવનમાં તેમના ચરીત્ર પર ક્યારેય કોઈ ડાગ લાગ્યો નથી તેઓ ફિલ્મ ગદર એક પ્રેમ કથા બાદ ખુબ ઓછી ફિલ્મો માં જોવા મળ્યા આજે તેઓ આપણી વચ્ચે રહ્યા નથી પરંતુ તેમની યાદ આજે પણ દર્શકો ના દિલમાં અકબંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *