બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ભાઇજાન સલમાન ખાન સાથે સાલ 1989 માં આવેલી ફિલ્મ મેને પ્યાર કિયા થી પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કરનાર અને આ ફિલ્મ થી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી ભાગ્યશ્રી આ દિવસોમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી દુર છે પરંતુ પોતાની ફીટનેશ ને લીધે ખુબ ચર્ચાઓ માં રહે છે.
અભિનેત્રી ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે તેના આજે પણ ઈન્સ્ટાગ્રામ પર કરોડો ફેન ફોલોવર છે સાલ 1989 માં આવેલી સુરજ બતજાત્યા ની ફિલ્મ મેને પ્યાર કિયા બાદ બે ચાર ફિલ્મો માં અભિનય કરી ભાગ્યશ્રી એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવીદા કહ્યું અભિનેત્રી ભાગ્યશ્રી ની પર્સનલ લાઈફ પણ ખુબ ચર્ચાઓ માં રહી છે.
માત્ર 19 વર્ષની ઉંમરે ભાગશ્રીએ પોતાના માતા પિતા ની વિરુદ્ધ ઘેર થી ભાગીને હિમાલય દાસાની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા હિમાલય દાસાની એક જાણીતા બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા અભિનેત્રી ભાગ્યશ્રી પોતાની 52 વર્ષની ઉંમરે પણ સખત જીમ વર્કઆઉટ થકી ફીટનેશ થી ખુબ હસીન અને જવાન લાગે છે.
પોતાના ફોટોશૂટ થી ચાહકોને દિવાના બનાવતી ભાગ્યશ્રી એ તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાનું બોલ્ડ ફોટોશૂટ પહેલીવાર ખુબ લાંબા સમય બાદ કર્યું છે જેમાં ભાગ્યશ્રી બ્લેક ડીપનેક બિકીની પહેરીને પાણીમાં મસ્તી કરી રહી છે સ્વિમિંગ પૂલ મા મજાક મસ્તી કરતી હળવાશ ની પળો મહેશુશ કરતી.
ભાગ્યશ્રી ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો તેની નાજુક કમર તેની રશીલી નાભી અને તેની દિલકશ અદાઓ જોતા ચાહકો દિવાના થયા છે કાતીલાના અદાઓ થી ચાહકોને લોભાવતી અભિનેત્રી ભાગ્યશ્રી આજે પણ સુંદરતાની મિસાલ લાગી રહી છે.
તેને અલગ અલગ અંદાજમા પોઝ આપ્યા છે પાણીને ઉછાળતી છબછબિયાં કરતી અભિનેત્રી ભાગ્યશ્રી ની આ તસવીરો પર ચાહકો મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે ભાગ્યશ્રી મલાઈકા નોરા ફતેહી જેવી ડાન્સરોને પણ પોતાના હોટ અને કર્વી ફીગર થી પાછડ છોડતી લાઈમલાઈટમાં છવાઈ છે.