Cli
દરીયા ની વચ્ચે આવેલી આ વિશાળ 475 વર્ષ જુની જેલ, જેમાં રહે છે માત્ર એક કેદી તેને અપાય છે આવી સુવિધાઓ...

દરીયા ની વચ્ચે આવેલી આ વિશાળ 475 વર્ષ જુની જેલ, જેમાં રહે છે માત્ર એક કેદી તેને અપાય છે આવી સુવિધાઓ…

Breaking

દેશમાં એવી ઘણી બધી ઇમારતો આવેલી છે એવા ઘણા બધા ઐતિહાસિક સ્થળો આવેલા છે આજે પણ જેનો વારસો જળવાયેલો છે એક જ એક જેલ આવેલી છે 475 વર્ષ જુની ભારતના કેન્દ્ર શાશીત પ્રદેશ ગુજરાત ની નજીક દિવ ના દરીયા કિનારે આવેલી છે સાલ 2013 માં આ જેલને બંધ કરવામાની જાહેરાત કરવામાં આવી હતી.

ત્યારબાદ આ જેલમાં કેદીઓ લાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે આ જેલમાં કુલ સાત કેદી હતા જેમાં બે મહિલા સામેલ હતી જેમાંથી બે કેદી ની સજા પૂરી થઈ હતી અને ચાર કેદી ને અમરેલી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા પરંતુ હજુ પણ એક કેદી નું ટ્રાન્સફર કરવામાં આવ્યું નથી અને અત્યારે પણ આ કદી એકલો.

આ જેલમાં સજા ભોગવી રહ્યો છે આ કેદીનું નામ દીપક કાંજી એકલો રહે છે માત્ર 32 વર્ષની ઉંમરે તે પોતાની પત્ની ને ઝે!રી દવા આપી મો!તને ઘાટ ઉતારવાની સજા દિવની આ જુની જેલમાં ભોગવી રહ્યો છે મહત્વ ની વાત એ છે કે દિવ ના કલેકટર હેમંત કુમારે સાલ 2018 માં આ કેદીના ટ્રાન્સફર માટેની દરખાસ્ત પણ કરી હતી.

પરંતુ તે મંજુર કરવામાં આવી હતી આ કેદી ની દેખરેખ માટે પાચં જેલ સિપાઈ અને એક જેલર સાથે રસોઈ સ્ટાફ પર હાજર છે આ જેલમાં માત્ર દિપક એકલો જ રહે છે આ જેલમાં કેદી ને ટીવી જોવાની પણ અમુક દિવશે પરવાનગી આપવામાં આવી છે આ જેલમાં માહીતી અનુસાર દિવ દમણ સરકાર પ્રત્યેક કેદી માટે 32 હજારનો પ્રતિમાસ ખર્ચ કરે છે.

પરંતુ હાલ આ એક કેદી માટે એના થી દશ ગણો સ્ટાફ અને જેલર સહીત સિપાહીઓ નો પગાર ચુકવવામા આવે છે આ જેલ 475 વર્ષ જુની છે ભારતમાં જે સમયે પોર્ટુગીઝ આવેલા હતા એ સમયની આ જેલ છે દિવ દમણ વિસ્તારમાં આજે પણ પોર્ટુગીઝ ના બનાવેલા ઘણા સ્મારકો છે જે ઈતીહાસ ની ઝાંખી કરે છે મહત્વ ની વાત એ છે કે આ જેલને બોલીવુડ ફિલ્મ અભિનેતા.

અજય દેવગન ની ફિલ્મ કયામત માં પણ દેખાડવામાં આવેલી છે દિવમા પોર્ટુગીઝ ના બનાવેલા પ્રવેશદ્વારો પણ છે જેમાં આ જેલનું નિર્માણ પર પોર્ટુગીઝ દ્વારા કરાયેલું હોય એવી માહીતી સામે આવી છે ભવ્ય ઈમારત આજે આકર્ષક નું કેન્દ્ર છે દિવમા ફરવા આવતા પ્રવાસીઓને અહીં જાવા માટેની સખત મનાઈ છે આ જેલને પ્રવાશીઓ દુર થી જોઈ શકે છે અંદર પ્રવેશ મેળવી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *