Cli
ભારતમા પણ આવવાનો છે ભુકંપ ? તુર્કીમાં ભુકંપની ભવિષ્યવાણી કરનાર રીસર્ચરની આગાહી, જાણો સચ્ચાઈ...

ભારતમા પણ આવવાનો છે ભુકંપ ? તુર્કીમાં ભુકંપની ભવિષ્યવાણી કરનાર રીસર્ચરની આગાહી, જાણો સચ્ચાઈ…

Breaking

તુર્કીમાં ભુકંપની બે દિવસ પહેલા આગાહી કરનાર નેધરલેન્ડ ના સંસોધક ફ્રેન્ક હોગરબીટ્સે ભારતમાં પણ ભુકંપ આવશે એવો દાવો કર્યો છે ફ્રેન્ક હોગરબીટ્સે 4 ફેબ્રુઆરી ના રોજ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર થી ટ્વીટ કર્યું હતું કે આજે નહીં તો કાલે તુર્કી જોર્ડન સીરીયા અને લેબેનોન ક્ષેત્રમાં 7.5 તિવ્રતાનો ભુકંપ આવશે એના બે દિવસ.

બાદ જ 6 ફેબ્રુઆરીના રોજ 4 વાગે વહેલી સવારે તુર્કી અને સિરીયામાં 7.8 તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવ્યો જેમાં 24 હજારથી લોકો મો!તને ભેટયા અને 70 હજારથી લોકો ઘાયલ થયા અને લાખો લોકો બેઘર થયા હતા એ વચ્ચે તાજેતરમાં ફ્રેન્ક હોગરબીટ્સે પોતાના વિડીયોમાં દાવો કર્યો છે કે આવનારા થોડા દિવસોમાં એશિયાના.

અન્ય ભાગોમાં ભૂગર્ભ ગતિવિધિ ની સંભાવના છે અને આ ભૂકંપ પાકિસ્તાન અફઘાનિસ્તાનથી લઈને હિંદ મહાસાગરની પશ્ચિમ દિશાએ થઈ શકે છે ભારત તેમની વચ્ચે રહેશે જેનાથી તુર્કી જેવા વિનાશકારી ભૂકંપની ભારતમાં સંભાવના છે સાથે ચીનમાં પણ ભૂકંપ આવી શકે છે આ અગાહી કરતા તેમને એક વીડિયો પોસ્ટ કર્યો છે.

જેમાં તારીખ અને સમય કે ભુકંપ ની તીવ્રતા વિશે કાંઈ કિધુ નથી મિડીયા રીપોર્ટ અનુસાર ફ્રેન્ક હોગરબીટ્સ જે સંસ્થામાં કામ કરે છે તે સૂર્યમંડળ અને હવામાનની ગણતરી આધારે ભુકંપની આગાહી કરે છે તેમનું માનવું છે કે 6 થી વધુ તીવ્રતાના ભુકંપ સૌરમંડળ ની વિશિષ્ટ સ્થિતી ના આધારે આવે છે તેમની વેબસાઈટમાં એવો દાવો.

કરવામાં આવ્યો છે કે સૂર્યમંડળમાં ગ્રહો અને ચંદ્ર કોઈ ચોક્કસ સ્થાને પહોંચે છે ત્યારે ભુકંપની સ્થિતિ સર્જાય છે તેમને પાછલા વર્ષોમાં ઘણા ભૂકંપના દાવા કરેલા જણાવેલા છે ફ્રેન્ક હોગરબીટ્સ ssgeos નામની સંસ્થા સાથે જોડાયેલા છે આ સંસ્થા એવું મને છે કે ભૂકંપની આગાહી નો કોઈ માપદંડ સચોટ નથી તેમની વેબસાઈટ પર.

ઘણાની દલીલો એવી પણ જોવા મળે છે કે ઘણા વૈજ્ઞાનિકો ચોખ્ખાં હવામાન માં પણ 40% વરસાદ ની આગાહી કરે છે તો તેમના નિવેદનમાં કેટલી સચ્ચાઈ હોઈ શકે અત્યાર સુધી ભૂકંપ ની આગાહી 10 સેકન્ડ પહેલા જ કરવામાં આવી છે તો સાલ 1879 માં સ્થાપિત યુએસ જીઓ લોજીકલ સર્વે નામની.

સંસ્થા નામની સંસ્થા નું માનવું છે કે ભૂકંપની આગાહી શક્ય નથી અને તેમની વેબસાઈટ પર એવું પણ લખવામાં આવ્યું છે કે ના તો અમે ના તો કોઈ વૈજ્ઞાનિકે સચોટ આગાહી કરી છે આવનારા વર્ષોમાં પણ આ શક્ય નથી આવનાર કેટલાક વર્ષોમા કોઈ ચોક્કસ વિસ્તાર માં ભુકંપ આવવાની સંભાવના ની ગણતરી જ કરી શકાય ભૂકંપ આવવાની આગાહી બાબતે.

ત્રણ વસ્તુ માન્ય રાખી શકાય પ્રથમ સમય અને તારીખ બીજું સ્થાન અને ત્રીજું તીવ્રતા તો નેધરલેન્ડ ના સંસોધક ફ્રેન્ક હોગરબીટ્સ કરેલા દાવામાં કોઈ બાબતો નો ઉલ્લેખ જોવા મળતો નથી ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવી ટેકનોલોજી સિસ્ટમમાં માત્ર એક મિનિટ પહેલા જ ભૂકંપ નો એલર્ટ દેખાડવામાં આવે છે એના પહેલા કોઈ ચોક્કસ ભૂકંપની આગાહી સાચી રહી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *