સાથ નિભાના સાથીયા ટીવી સીરીયલ માં ગોપી ના પાત્ર માં ફેમસ બનેલી દેવોલીના ભટ્ટાચર્જી એ તાજેતરમાં પોતાના જીમ ટ્રેનર મુશ્લીમ સમાજના શાહનવાઝ શેખ સાથે લગ્ન કરી લીધા છે લગ્ન ની ઘણી તસવીરો અને વિડીઓ દેવોલીનાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા જે સામે આવ્યા બાદ ઘણા લોકો દેવોલીના.
અને શાહનવાઝ શેખ ની જોડીને ખુબ ટ્રોલ કરી રહ્યા છે ઘણા લોકો જણાવી રહ્યા છે કે દેવોલિનાનો પણ એ જ હાલ થશે જે થોડો સમય પહેલા આફતાબે શ્રદ્ધા વાલકર સાથે કર્યો હતો શ્રધ્ધાને મો!તને ઘાટ ઉતારી તેની મૃ!તદેહ ના ટુકડાઓ ને ફ્રિજ માં રાખ્યા હતા દેવોલીના એ તાજેતરમાં પોતાની મા અને.
પોતાના નવા નવેલા પતિ સાથે તસવીર શેર કરી હતી જેમાં એક યુઝરે કમેન્ટ કરી કે આ પણ તને ફ્રીજ માં મુકી દેશે જે કમેન્ટ જોતા જ દેવોલીના ગુસ્સે થઈ હતી અને તે વ્યક્તિ ને જવાબ દેતા દેવોલીનાએ કમેન્ટ કરી હતી કે તને કદાચ તારી થનારી પત્ની અને તારા બાળકો મળીને ફ્રીજમા ના મુકી દે મને વિશ્વાસ છેકે.
તમને આ યાદ જ હસે વધારે જુના સમાચાર નથી બરાબર જેના જવાબ માં એ વ્યક્તિ એ દેવોલીના ના એ ટ્વીટનો સ્કિન સોર્ટ શેર કર્યો જેમાં દેવોલીનાએ રાજસ્થાન જયપુર માં દરજી ને મો!તને ઘાટ ઉતારનાર લોકો વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો સાથે લખ્યું હતું કે એ જાણીને આનંદ થયો કે તમારો આવનારો દીકરો શાંતિ પ્રિય એ પ્રાણી હશે જેને.
એકવાર તમે જ ઉજાગર કર્યા હતા ઓલા ઉ ઓબર લીના બી જેના જવાબમાં દેવોલીના એ ફરી કમેન્ટ આપી કે હા બિલકુલ પોતાને ભાગ્યશાળી સમજીશ કે એપીજે અબ્દુલ કલામ જેવી પોતાના દીકરાને શિક્ષા આપી શકી તો પરંતુ તમે તમારા દીકરાને તમારા જેવા બિલકુલ ના બનાવતા ઈશ્વર તમારું ભલું કરે દેવોલીનાએ વળતો જવાબ આવો આપ્યો હતો.