બૉલીવુડ એક્ટર દિશા પટાની ફિટ એક્ટરમાં થી એક છે સોસીયલ મીડિયામાં પોતાના વિડીઓથી લોકોને ફિટનેસ માટે પ્રેરતી કરતી રહે છે 13 જુન 1992માં ઉત્તરપ્રદેશના બરેલીમાં જન્મેલી દિશા પટાની 30 વર્ષની પુરી થઈ જશે 2015 માં બોલીવુડમાં ડેબ્યુ કર્યા તેના પહેલા તમિલ ફિલ્મમાં કામ કર્યું હતું દિશાના પિતા પોલીસ ઓફિસર અને બહેન આર્મી ઓફિસર છે.
દિશાએ બાયોટેક્નુ શિક્ષણ પૂરું કર્યું છે દિશા બાળપણથી એક્ટર બનવા માંગતી હતી લખનઉમાં કોલેજ દરમિયાન ફેયરવેલ પાર્ટીમાં દિશાને મિસ કોલેજ તરીકે પસંદ કરવામાં આવી હતી દિશા મિસ લખનઉ પણ બની દિશાએ ઇન્ટરવ્યૂમાં ખુદ જણાવતા કહ્યુંકે હું 500 રૂપિયા લઈને ઘરેથી નીકળી ગઈ હતી હું હંમેશાથી પાયલોટ બનવા માંગતી હતી.
મેં મુંબઈના એક કોન્ટેસ્ટમાં ભાગ લીધો અને મને ઓડિશન માટે ફોન આવવા લાગ્યા દિશા પટાનીને સૌથી વધુ લોકપ્રિયતા સુશાંતસિંહ રાજપૂત સાથેની એમએસ ધોની ફિલ્મમાં મળી જણાવી દઈએ દિશા પટાની અત્યારે ટાઇગર શ્રોફને ડેટ કરી રહી છે મિત્રો તમે પણ દિશા પટાનીના ફેન્સ હોય તો પોસ્ટને શેર કરવા વિનંતી.