સિંઘમ 2 અભિનેતા અજય દેવગણ અને કાજોલની પ્રિય પુત્રી ન્યાસા દેવગન આ દિવસોમાં તેના બોલિવૂડ ડેબ્યુને કારણે ચર્ચામાં છે તેઓ અત્યારે તેના અચાનક બદલાયેલ લુકને લઈને ચર્ચામાં રહેં છે ન્યાસા પહેલા શ્યામવર્ણ હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી વાઈટ અને ભરાવદાર ફીગરવાળી જોવા મળે છે.
તેના આ અચાનક બદલાયેલ રૂપને જોઈ લોકો પણ દંગ રહી ગયા હતા તેને લઈને સોસીયલ મીડિયામાં ચર્ચાઓ થઈ હતી કે અચાનકતેના લુકમાં આટલો બદલાવ કેમ પરંતુ હવે તેના વચ્ચે ન્યાસાની માં કાજલ દેવગણે તેને પણ મૌન તોડ્યું છે અને તેના બદલાયેલ લુક પર તેણીએ મૌન તોડ્યું છે.
હકીકત માં હાલમાં એક લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં ન્યાસાના બદલાયેલ લુકને લઈને કાજોલને પૂછવામાં આવ્યું હતું ત્યારે કાજોલે જણાવતા કહ્યું કે ન્યાસા ઇન્ટરનેટ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે સુંદરતા અને સ્વાસ્થ્ય વિશે બધું જ જાણે છે અને તેઓ ઓનલાઇન પણ જાણતી રહે છે તેના સિવાય ન્યાસા ત્રણ વખત ફેસ માસ્કનો ઉપયોગ કરે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે ન્યાસા દેવગન પોતાની ફિટનેસ પર ઘણું ધ્યાન આપે છે તે પોતાના ટોન બોડીને જાળવી રાખવા માટે જીમમા ખુબ મહેનત કરે છે કાજોલની લાડલી ન્યાસા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે ન્યાસા અવારનવાર તેના ચાહકો સાથે તસવીરો અને વીડિયો શેર કરતી છેફેન્સને તે ખુબ પસંદ આવે છે.