50 વર્ષની ઉંમરમાં બિકીની પહેરીને નાચવું કાશ્મીર શાને બહુ ભારે પડી ગયું છે લોકોએ એવા એવા મેણાં કાશ્મીરાને માર્યા છેકે તેન સહન નહીં થઈ શકે ગયા દિવસોની જ વાત છેકે કાશ્મીરાએ ઉરફી જાવેદના કપડાંની મજાક ઉડાવતા કહ્યું હતું કે ખબર નથીકે આ લોકો કોણ છે જેઓ કપડાં કાપીને પહેરીને ફરતા રહે છે.
એ સમયે ઉરફી અને કાશ્મીરા વચ્ચે કાશ્મીરા શબ્દો જંગ થઈ હતી હવે એવામાં ખુદ કાશ્મીરા બિકીનીમાં જોવા મળી તો લોકોએ તેને ન આવડે તેવું કહી દીધું હકીકતમાં કાશ્મીરાએ આ વિડિઓ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં શેર કર્યો છે જેમાં તેઓ એક પુલના કિનારે બિકીની પહેરીને ડાન્સ કરતા જોવા મળી રહી છે.
હવે કાશ્મીરાના આ વિડિઓ પર એક વ્યક્તિએ કોમેંટ કરતા લખ્યું છેકે મને તમે સમજમાં નથી આવતા તમે આવું કરીને શું બતાવવા માંગો છો ગાંડા કરવા માટે ઉરફી જ બહુ છે અન્ય એક બોલ્યો બુઢીને શું શોક ચડ્યો છે બીકીની પહેરવાનો એક બીજાએ લખ્યું બાળકીએ ડાયપરમાં શુશું કરી લીધી છે અહીં એક.
બીજાએ કોમેંટ કરતા કહ્યું આ આજ કાલ ટ્રેન્ડ ચાલી રહ્યો છેકે ચડ્ડી બિકીની બતાઓ અને ફેમસ થઈ જાઓ તમારા ઘરના બાળકો એવું નથી જોતા શું અહીં એક યુવકે તો કહી દીધૂ કે ઉરફી કરે તો ખોટું અને તમે કરોતો બધું બરાબર અહીં તેના શિવાય પણ અનેક કોમેંટ કાશ્મીરા શાના વિડીઓમાં જોવા મળી હતી.