લગ્ન કરીને માં બન્યા બાદ હવે 28 વર્ષો બાદ બોલીવુડ અભિનેત્રી રવિના ટંડને પોતાની અક્ષય કુમાર સાથે સગાઈ ટુટ્યા વિશે મૌન તોડ્યું છે ઘણા બધા લોકો એ વાત જાણતા નથી કે સાલ 1995 માં અભિનેત્રી રવીના ટંડન અને અક્ષય કુમાર લગ્ન કરવા જઈ રહ્યા હતા લાંબા લવ યુ રિલેશન બાદ બંનેએ સગાઈ પણ કરી લીધી હતી પરંતુ અચાનક તેમની સગાઈ તૂટી ગઈ હતી.
હવે 28 વર્ષો બાદ પહેલી વાર રવિના ટંડને એ સગાઈ વિશે ખુલાસો કર્યો છે ન્યુઝ એજન્સી એનાઈ ના શો માં રવિના ટંડને આ વિશે વાત કરતા જણાવ્યું કે અત્યારે પણ એ વાત ગુગલ પર સામે આવી જાય છે અને કંઈક એવી રીતે આવે છે કે સગાઈમાં જે પણ કાંઈ લોકો હાજર રહ્યા હોય તેઓની વચ્ચે જાણે યુદ્ધ થયું હોય એકવાર હું અક્ષય કુમારની.
જિંદગી માંથી બહાર નીકળી આવી તો બીજા કોઈને ડેટ કરી રહી હતી અને અક્ષય કુમાર પણ બીજી અન્ય છોકરીને ડેટ કરવા લાગ્યો હતો તો આ વચ્ચે બળતરા કે વિખવાદ કેવી રીતે આવે રવિના ટંડનને આગળ વાત કરતા જણાવ્યું કે તે આ વાતને ભૂલી ચૂકી છે કે તેમની સાથે અક્ષય કુમારના પ્રેમ સંબંધો હતા અને તેમની સગાઈ થઈ હતી.
રવિના ટંડનને જણાવ્યું કે અક્ષય સાથે સંબંધ તૂટી ગયા બાદ સગાઈ ને લગતી તમામ બાબતો તમામ આર્ટીકલ અને ન્યુઝમાં દેખાડવામાં આવતી વિગતો થી હું દુર રહેતી હતી એના કારણે મને એ પણ યાદ નથી કે ક્યારે અક્ષય કુમાર સાથે મારી સગાઈ તૂટી ગઈ હતી રવિના ટંડનને જણાવ્યું હતું કે મને એ વાતની હેરાની છે કે હું આ સગાઈ ને.
ભૂલીને જીવનમાં ખૂબ જ આગળ વધી ગઈ છે પરંતુ હજુ પણ ઘણા લોકો મારી સગાઈ ને લઈને ચિંતિત જોવા મળે છે રવિના ટંડનને કહ્યું કે મોહરા ફિલ્મ દરમિયાન અમારી જોડી હીટ હતી અને અત્યારે પણ અમે જ્યારે પણ લોકોની વચ્ચે એકબીજાથી મળીએ છીએ ત્યારે અમે ખુશીથી મળીએ છીએ અને એકબીજાથી વાત પણ કરીએ છીએ.
દરેક લોકો પોતાની જિંદગીમાં આગળ વધી જાય છે જેમ કે કોલેજમાં દર અઠવાડિયે છોકરીઓ બોયફ્રેન્ડ બદલે છે પરંતુ એક તૂટેલી સગાઈ હજુ સુધી મારા મગજમાં બેસી ગઈ છે ખબર નથી શા માટે ઘણા લોકો છોડીને ચાલ્યા જાય છે ઘણા લોકોના તલાક પણ થાય છે અને એ પણ લોકો જિંદગીમાં આગળ વધી જાય છે.
એમાં શું મોટી વાત છે એક સમયે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અક્ષય કુમાર અને રવીના ટંડન ની જોડી લોકો ખૂબ જ પસંદ કરતા હતા માત્ર ફિલ્મી પડદે જ નહીં પરંતુ વાસ્તવિકતામાં પણ અક્ષય કુમાર અને રવીના ટંડનને એક સાથે જોવા માટે લોકો હંમેશા ઉત્સુકત રહેતા હતા અને રવિના ટંડન સાથે સગાઈ ટુટી ગયા બાદ અક્ષય કુમાર રવીના ટંડન ની હમસકલ છોકરીઓ ને.
પણ ડેટ કરવા લાગ્યા હતા જોકે રવિના ટંડન અને અક્ષય કુમાર ની સગાઈ ટુટવાનુ કારણ ઘણા લોકો શિલ્પા શેટ્ટી ને પણ જણાવે છે એવી પણ બાબતો સામે આવી હતી કે રવિના ટંડન સાથે સગાઈ બાદ અક્ષય કુમાર શિલ્પા શેટ્ટીને ડેટ કરવા લાગ્યા હતા જ્યારે આ વાત રવિના ટંડનને ખબર પડી ત્યારે તેમને અક્ષય કુમાર સાથે કરેલી સગાઈ તોડી દીધી હતી.