સુનિલ દત્ત ભલે અત્યારે આમરી જોડે નથી પરંતુ બૉલીવુડ ફિલ્મોમાં નિભાવેલ કિરદારને લોકો આજ પણ યાદ કરેછે જે રીતનું એમનું કરિયર રહેલુંછે એ જોઈને ગમે તે સુનિલ દત્તનું દીવાનું થઈ જાય સુનિલ દત્ત એમના કરિયરની શરૂઆત 1955 માં આવેલી ફિલ્મ રેલવે પ્લેટફોર્મ થી કરી હતી ત્યારબાદ એમને ડાયરેકશનની દુનિયામાં પણ કામ કર્યું.
સુનિલ દત્તની છેલ્લી ફિલ્મ મુન્ના ભાઈ એમબીબીએસ હતી જે 2006 માં આવી હતી સુનિલ દત્તે નાના ક્લાકેરોને ઘણો સપોર્ટ કર્યો હતો અને એ પણ કહી શકાય કે સુનિલ દત્તની કૃપાથી અમિતાભ બચ્ચન આજે એટલા મોટા સ્ટાર બન્યાં છે કહેવય છેકે અમિતાભને ગાંધી પરિવરનો ઘણો સપોર્ટ હતો અને એમની માતાના નજીકના મિત્રો પણ હતા.
જયારે અમિતાભને પ્રથમ ફિલ્મ સાત હિન્દુસ્તાની ગાંધી પરિવારમના સપોર્ટથી મળી હતી ત્યારબાદ તેઓ કોલકત્તા છોડીને મુંબઈ આવે છે એમને ફિલ્મમાં કામ મળી રહ્યું હોતું નથી ત્યારે અમિતાભની માતા એ સમયે ઇન્દિરા ગાંધી જોડે પહોચી જાય છે એ સમયે તેઓ પ્રધાન મઁત્રી હતા ત્યારે ઇન્દિરા ગાંધી આ વાત અભનેત્રી નરગીસને આ વાત જોવાનું કહે છે.
સુનિલ દત્ત એ સમયે બહુ હાઈલાઈટ હતા ત્યારે નરગીસ એ સમયે અમિતાભનો ફોટો લઈને સુનિલ દત્તને ફોટો આપે છે અને અન્ય નિર્દેશકોને પણ અમિતાભને રોલ આપવાંમાં માટે ધક્કા ખાય છે પરંતુ અમિતાભનું કદ કાઠી જોઈને કોઈ રોલ આપી રહ્યુ હોતું નથી નરગીસે બી આર ચોપડા અને તારા ચંદને પણ વાત કરી પરંતુ એંમને અમિતભને રોલ આપવાની ના પડી દીધી.
જયારે કોઈ કામ આપવા તૈયાર ના થયું ત્યારે સુનિલ દત્તે મોટો ફેંસલો લીધો એમની જોડે એટલા પૈસા તો નતા છતાં એમણે રેશ્મા ઓર શેરા મોટી ફિલ્મનું નિર્માણ કર્યું પરંતુ કમ નસિબે આ ફિલ્મ ફ્લોપ જાય છે અને સુનિલ દત્તને પોતાનો બવંગલો વેચવાનો વારો આવે છે છતાં સુનિલ દત્ત અન્ય ફિલ્મોમાં નાનો મોટો અમિતાભને રોલ અપાવતા રહે છે ત્યારે અમિતાભ થોડે થોડે લોકપ્રિયતા મેળવે છે.