ટીવી સિરિયલ અભિનેત્રી રુબીના દિલેક પોતાની પ્રથમ બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ અર્ધ ને લઈને ખુબ ચર્ચાઓ માં છવાયેલી છે ટીવી સીરીયલ છોટી બહુ માં રાધિકા નું પાત્ર ભજવનાર રુબીના દિલેકે સાલ 2020 માં બિગ બોસ રિયાલિટી શો 14 માં વિજેતા રહીને બધાના દિલમાં સ્થાન મેળવ્યું હતું અને ખૂબ જ લોકપ્રિય થઈ હતી.
ત્યારબાદ તે ખૂબ જ ચર્ચાઓમાં છવાઈ ગઈ અને હાઈલાઈટ થઈને તેને ઘણી બધી ફિલ્મોની પણ ઓફર આવી આ વચ્ચે તે પોતાનીમા ફિલ્મી કેરિયર સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ જ ચર્ચાઓમાં રહે છે રુબીના દિલેક તાજેતરમાં મુંબઈ હોસ્પિટલ બહાર સ્પોટ થઈ હતી જેમાં તે ખુબ જ બોલ્ડ લુક મા જોવા મળી હતી.
કટ આઉટ જીન્સ અને સોર્ટ ડીપનેક ટોપમાં તેના મદમસ્ત ભરાવદાર નિતંબો ચાહકોને મદહોશ કરી રહ્યા હતા લાઈટ મેકઅપ અને બ્લેક ગોગલ્સમાં તે ખુબ જ ગ્લેમર લુક મા પેપરાજીને માદક અદાઓ સાથે પોઝ આપી રહી હતી તેને મીડિયા સામે જણાવ્યું કે તે પોતાની પ્રેગનેન્સીની તપાસ કરાવવા માટે હોસ્પિટલમાં આવી છે.
આ દરમિયાન તેનુ મદમસ્ત ફિગર જોઈ ફેન્સ ઘાયલ થયા હતા તેને ભરાવદાર યૌવન ઉભારથી પેપરાજીને સાઈડ અપ કાતીલાના પોઝ આપ્યા તેનો આ સુંદર અને આકર્ષક લોક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો અને ફેન્સ તેની આ તસવીરો પર ખૂબ જ મન મૂકીને પ્રેમ વરસાવી રહ્યા હતા.