મિત્રો તમે બધા જાણતા હસો કે બોલીવુડની સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટ અત્યારે પોતાની પ્રેગન્સી સમયથી ગુજરી રહી છે તેમ છતાં તેઓ દરેક જગ્યાએ જોવા મળી રહી છે હકીકતમાં આવનાર દિવસોમા આલિયા ભટ્ટ તેની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પોતાના પતિ રણબીર કપૂર સાથે જોવા મળશે અને એ ફિલ્મને લઈને.
તેઓ દરેક પ્રમોશન ઇવેન્ટમાં હાજરી આપી રહી છે તેના વચ્ચે આલિયા ભટ્ટનો હાલમાં એક વિડિઓ સમમે આવ્યો છે જેમાં આલિયા અંધેરીના એક ડબિંગ સ્ટુડીઓની બહાર સ્પોટ થઈ છે પ્રેગ્નેટ હોવા છતાં આલિયા ભટ્ટની આટલી મહેનત જોઈ સોસીયલ મીડિયામાં લોકો તેની પ્રસંસા કરી રહ્યા છે.
અને કહી રહ્યા છેકે સાચે જ આલિયા પોતાના કામને લઈને કેટલીક ખુબ ઉત્સાહિત છે સામે આવેલ વિડીઓમાં આલિયાને જોઈ શકાય છેકે તેને મીડિયા સામે આવીને પોઝ આપવાનો પણ સમય ન હતો તેઓ ગાડીમાંથી ઉતરીને તરત જ ડબિંગ સ્ટુડીઓમાં ચાલી જાય છે આલિયાના આ સમયની તસ્વીર વાયરલ થઈ રહી છે.