બોલીવુડમાં દેશી ગર્લ તરીકે જાણીતી પ્રીયંકા ચોપડા માં બની ચુકી છે અભિનેત્રી પ્રિયંકાએ આ વાતની જાણકારી સોસીયલ મીડિયા દ્વારા આપી છે અહીં ખુશ ખબરી આપતા પ્રિયંકાએ જણાવ્યું છેકે તેઓ સરોગેટ મધરથી એક બાળકીના માતા પિતા બની ગયા છે કેટલાક સમયથી માં બનવાની ઈચ્છા ધરાવતી પ્રિયંકા.
અચાનક સરોગેટ મધરથી માં બની તેની જાણકારી આપીને બધાને સારા સમાચાર આપ્યા પ્રિયંકાએ સોસીયલ મીડિયામાં પોસ્ટ લખતા કહ્યું કે ખુશી થઈ રહી છેકે સરોગેટ મધરની મદદથી માતા પિતા બની ગયા છીએ આ ખાસ મોકા પર અમાંરી પ્રાઇવસી જાળવવા વિનંતી કારણ અત્યારે અમેં પરિવાર પર ધ્યાન આપવા માંગીએ છીએ.
સરોગેટ મધરથી માતા બન્યા બાદ સોશિયલ મીડિયા પર આ સમાચાર આવતાની સાથેજ આ ગ્રેટ કપલને અભિનંદન એમના ફેન આપી રહ્યા છે પ્રિયંકા ચોપડાની આ પોસ્ટ પર તેના ફેન્સથી લઈને અનેક સેલિબ્રિટી કોમેન્ટ કરીને શુભેછાઓ આપી રહ્યાછે આ ઉપરાંત કપલના મિત્રો અને પરિવારજનો પણ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે