દેવોલીના ભટ્ટાચાર્જી ટીવી સરિયલ ની ફેમશ એકટર્સ છે જે સ્ટાર પ્લશ માં સાથ નિભાના સાથીયા માં ગોપી વવું નું પાત્ર નિભાવીને ઘરે ઘરે ફેમશ થઈ છે થોડા દિવસો પેલા એમના જીમ ટ્રેનર સાથે લગ્નન કર્યા હતા જેને લઈ ને એ ચર્ચા માં હતી પરંતુ હાલ માં એ ફરી ચર્ચા ના મંચ પર આવી છે સિરિયલ માં એમના.
દિયર જીગર મોદી નું પાત્ર ભજવતા વિશાલ સિંહ છે એમનો એક વીડિઓ વાઇરલ થયો છે દેવોલીના ભટ્ટાચાર્જી અને વિશાલ સિંહ નો એક વીડિઓ વાઇરલ થયો છે જેમાં તે બેશરમ રંગ ગીત ઉપર બંને રોમેન્ટિક ડાન્સ કરતા નજર આવી રહ્યા છે વીડિઓ માં બંને એક દમ નજીક આવી રહેલ જોવા મળે છે.
દેવોલીના મરૂન કલર ના ડ્રેશ માં એક દમ બોલ્ડ લુક માં દેખાય છે અને વિશાલ મલ્ટી કલર ના જેકેટ અને બ્લેક પેન્ટ માં સ્ટીયલીશ દેખાઈ રહ્યો છે વીડિઓ શેર કરતા એમને લખ્યું હતું કે હેપ્પી 2023 માં માં દેવોલીના અને વિશાલ નો આ વીડિઓ એમના ચાહકો ને ખુબ પસંદ આવ્યો છે તેમાં.
ઘણી બધી કોમેન્ટો કરી છે એમાં એક માણશે લખ્યું છે કે આ કોઈક બીજા ની પત્ની હોવા છતાં બીજા જોડે રોમેન્ટિક ડાન્સ કરે છે અમુક લોકો એ એવું લખ્યું કે આ કોની પત્ની છે દેવોલીના એ પતિ શહનવાઝ શેખ અને મિત્ર વિશાલ સિંહ હારે નવા વર્ષ ની ઉજવણી કરી હતી દેવલીના એ ઘણા.
ફોટા શેર કર્યા હતા વિશાલ અને શહન્વાઝ અને બીજા મિત્રો સાથે દિલ ખોલી ને હસતી નજર આવી રહી છે એક બીજો ફોટો છે જેમાં એમને વાઇન નું ગ્લાશ હાથ માં લઈ ને એમની ડાયમંડ રિંગ બતાવી રહી છે દેવલીના એ કોર્ટ મેરેજ કરી ને લોકો ને ચોકવી દીધા હતા એમના મેરેજ 14 ડિસેમ્બર.
2022 ના થયા હતા દેવોલીના એ લગ્નન ના દિવસે લાલ રંગ ની સાડી પહેરેલી હતી અને સાથે ઘરેણાં હતા એમના લગ્નન ના દિવસે તે સુંદર દેખાઈ રહી હતી એમના લગ્નન ના ફોટા માં પણ દેવોલીના વિશાલ સિંહ સાથે અલગ ફોટા શેર કર્યા હતા મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટ કરી જણાવવા વિનંતી.