Cli
ચાલુ ઇવેન્ટમાં મલાઈકા અરોડા નું ગાઉન સરકી ગયું, બધાની સામે થઈ ઉપ્સ મોમેન્ટનો શિકાર...

ચાલુ ઇવેન્ટમાં મલાઈકા અરોડા નું ગાઉન સરકી ગયું, બધાની સામે થઈ ઉપ્સ મોમેન્ટનો શિકાર…

Bollywood/Entertainment Breaking

મલાઈકા અરોડા ને સોસીયલ મીડિયામાં ચર્ચામાં રહેવાની ટેવ છે તેઓ હેમંશા પોતેના અલગ પહેરવેશને લઈને રહે છે તેને કપડાંની વાત હોય કે તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરની તેઓ કંઈક ને કંઈક કારણોસર ચર્ચામાં રહે છે તેના શિવાય મલાઈકાનું જીમ લુકના કારણે પણ સોસીયલ મીડિયામાં છવાઈ રહે છે.

48 વર્ષની ઉંમરે પણ મલાઈકાનું ગ્લેમર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે તેણીએ એટલી ઉંમરે પણ પોતાના ફિટનેશને મેન્ટને કરી રાખ્યું છે પરંતુ તેઓ ઘણીવાર ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે અને એવુજ કંઈક ફરી એકવાર થયું એકવાર મલાઈકાએ આવી જ એકવાર મલાઈકાએ ઉપ્સ મોમેન્ટનો ભોગ બની.

તેણીએ એ સમયે ઈવેન્ટમાં વન શોલ્ડર ગાઉન પહેર્યું હતું હકીકતમાં વાત કંઈક થોડા સમય પહેલાંની છે Huawei દિવા યુનિવર્સ ગ્રાન્ડ ફિનાલે ઈવેન્ટ દરમિયાન મલાઈકાએ પીળા રંગનો સુંદર ડ્રેસ પહેર્યો હતો આ ઈવેન્ટ દરમિયાન મલાઈકાએ ફ્લોર સ્વીપિંગ વન શોલ્ડર રફલ્ડ ગાઉન પહેર્યું હતું તેણીએ અહીં સુંદર ડ્રેસ પહેર્યો હતો.

મલાઈકાએ તેના સુંદર દેખાવ સાથે રેડ કાર્પેટ પર પગ મૂક્યો છે તેવાજ તેનું તેનું ગાઉન સરકી ગયું અહીં એવા સમયે જ તેનો છાતી નો ભાગ બહાર ઉપસી આવ્યો અહીં મલાઈકાએ ખુદને સંભાળતા ગાઉન સરખું કરી લીધું હતું તેની આ તસ્વીર અને વિડિઓ સામે આવતા તેઓ સોસીયલ મીડિયામાં ખુબ ટ્રોલ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *