સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો સામે આવતા રહે છે જેમાં ઘણા બધા વિડીયો લોકોમાં ચર્ચા નું કારણ બને છે લગ્ન પ્રસંગોમાં વર વધુ ઉપર ખૂબ જ રૂપિયા વાપરવામાં આવે છે જેમના કપડાઓ પર લોકો ખૂબ ખર્ચો કરે છે જેની એન્ટ્રી ભવ્ય દેખાડવા માટે એવી જ રીતે દુલ્હનને પણ ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે.
ચણિયાચોરી અને આભૂષણો પહેરાવીને માતા પિતા પોતાની દીકરીને સાસરે વળાવવા માટે આતુર જોવા મળે છે પરંતુ સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં એક ઇન્સ્ટાગ્રામ ક્રિએટરે આ ભાવનાઓ સાથે મજાક બનાવતા કેપ્શન માં લખ્યું છે કે પપ્પાએ મોકલી છે તૈયાર થવા માટે પાર્લર અને હું જઈ રહી છું.
ભાગીને વીડિયોમાં એક સુંદર યુવતી પાર્લર ની બહાર ચણિયાચોરી પહેરીને મેકઅપ સાથે ઘણા બધા આભૂષણો થી સજ્જ જોવા મળી રહી છે અને તે પાર્લરની બાજુમાં પડેલું બુલેટ લઈને રસ્તા પર ચાલી જાય છે સામાન્ય રીતે ચણિયાચોરી પહેરીને ગાડીમાં બેસવું પણ ખૂબ જ મુશ્કેલ બને છે ભારેખ.
ચણિયાચોરી પહેરીને આ યુવતી જે દુલ્હન ની જેમ સજેલી છે તે રસ્તા પર બિન્દાસથી બુલેટ ચલાવી રહી છે આ વિડીયો એવું લાગે છે કે મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો છે જે વીડિયોને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે તો ઘણા યોજાયો આ વીડિયો ઉપર કોમેન્ટ આપીને ટીકા પણ કરી રહ્યા છે.
આ વિડીયો 30 લાખથી વધારે લોકોએ જોયો છે જે ઈન્સ્ટાગ્રામ પર deera.makeover નામની આઈડી પર થી શેર કરવામા આવ્યો છે આ આઈડી પર મુખ્યત્વે દુલ્હનને સજાવતા વિડીયો શેર કરવામાં આવ્યા છે પરંતુ આ વીડિયોનો કેપ્શન લોકોને ખૂબ જ અનોખું લાગ્યું છે પોતાની.
પબ્લિસિટી માટે આ વિડીયો માં દુલ્હનને ભાગતી દેખાડી છે જે લોકોમાં કુતૂહલ પેદા કરે છે જે વિડીઓ પર લોકો ખુબ લાઈક કમેન્ટ આપી રહ્યા છે જેમાં દુલ્હન પણ મજાક ના અંદાજમા પોઝ આપી ને બુલેટ ચાલી કરી રસ્તા પર બુલેટ નો આનંદ લેતી જોવા મળે છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.