ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ અને તેમના મિત્રો વિરુદ્ધ મુંબઈની એક મહિલાએ મારપીટ નો આરોપ લગાવ્યો છે આ મામલમાં પહેલા એવી ખબર સામે આવી હતી કે ક્રિકેટર પૃથ્વી શૉ અને એ મહિલા વચ્ચે સેલ્ફીની બાબતમાં ઝઘડો થયો હતો અને ત્યારબાદ મીડિયા રિપોર્ટ અનુસાર આઠ વ્યક્તિઓએ.
પૃથ્વી શૉ ના મિત્ર નીગાડી પર હુ!મલો કર્યો હતો અને ગાડી નો કાચ તોડી નાખ્યો હતો પરંતુ પૃથ્વી શૉ સેલ્ફી વિવાદને લઈને ખૂબ મહત્વ ની બાબત સામે આવી છે સોશિયલ મીડિયા પર ક્રિકેટર પૃથ્વી શૉ નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરી સાથે તેઓ રસ્તા પર તકરાર કરતા.
જોવા મળે છે પૃથ્વી શૉ ના મિત્રની ફરિયાદ બાદ પોલીસે આઠ લોકોની ધડપકડ કરી છે એમાંથી એક આરોપી સપના ગીલે આરોપ લગાવ્યો છે કે પૃથ્વી શૉ હાથમાં બેઝબોલ બેટ લઈ ને અમારા પર હુમ!લો કરવા આવ્યા હતા અમારી પાસેથી ફોન છીનવી અને તેઓ અમને મારવો પહોંચ્યા હતા.
જેનો વિડીયો પણ અમારી પાસે છે તેમને પોલીસને પોતાનબચાવમાં વિડીયો પણ દેખાડ્યો હતો જેમાં ક્રિકેટર પૃથ્વી શૉ મહીલાઓ ની સામે આક્રમકતા સાથે ડંડો લઈને મારવા પહોચે છે આ સમગ્ર ઘટના જોગેશ્ર્વરી લીંક રોડ પેટ્રોલ પંપ પાસેથી સામે આવી છે પોલીસ તપાસ માં સામે આવ્યું હતું કે ક્રિકેટર પૃથ્વી શૉના.
મિત્રો એ આ મામલાને દબાવવા માટે 50 હજારની માંગણી કરી હતી વિવાદ વધતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસપૃથ્વી શૉ ના મિત્ર ની કારના કાચની તોડફોડ કરનાર 8 લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.