બૉલીવુડ એક્ટર શિલ્પા શેટ્ટીના શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા ફરીથી એકવાર ચર્ચામાં આવી ગયા છે કેટલાક દિવસો પહેલા જ રાજ કુન્દ્રા અજીબ જેકટ પહેરીને આવ્યા હતા ત્યારે તેઓ ટ્રોલ થયા હતા હવે એવામાં ફરીથી તેઓ ચર્ચામાં આવ્યા છે હાલમાં કુન્દ્રાની કેટલીક તસ્વીર સામે આવી છે જેમાં તેઓ મોઢું સંતાડતા જોવા મળે છે.
આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જાણકારી માટે જણાવી દઈએ રાજ કુન્દ્રા જ્યારથી ખરાબ વિડિઓ કેસમાં જેલમાં ગયા છે તેના બાદ તેઓ જયારે પણ મીડિયા સામે આવે છે પોતાનું મોઢું સંતાડતા જોવા મળે છે અને તેઓ જયારે પણ લોકો વચ્ચે જાય છે અજીબ કપડાં પહેરીને આવી જાય છે.
સામે આવેલ તસ્વીરમાં રાજ કુન્દ્રાએ બ્લ્યુ કલરની જેક્ટે પહેરેલ છે અને તે જેકેટથી પુરા ઢકાઈ ગયેલા છે જેમાં પગથી લઈને માથાના વાળ સુધી બધુ ઢંકાઈ ગયેલ છે ત્યાં સુધી કે આંખો પણ ઢંકાઈ ગયેલ છે અહીં આ પ્રકારનું જેકેટ પહેરીને એક અજીબ પ્રકારનું લુક આપ્યું છે એમની આ તસ્વીર સામે આવતા લોકો એમને ટ્રોલ કરી રહ્યા છે.