ક્રિકેટર દિનેશ કાર્તિક થાઈલેન્ડમાં પોતાની પત્ની સાથે મજા લઇ રહ્યા છે, શેર કરી સુંદર રોમેન્ટિક તસ્વીર...

ક્રિકેટર દિનેશ કાર્તિક થાઈલેન્ડમાં પોતાની પત્ની સાથે મજા લઇ રહ્યા છે, શેર કરી સુંદર રોમેન્ટિક તસ્વીર…

Breaking

ભારતના સ્ટાર વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકે પોતાના ક્રિકેટ કેરિયર દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન થકી ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે કરોડો લોકો તેમના ફેન્સ છે તાજેતરમાં જ તેઓ ભારત માટે ટી ટ્વેન્ટી વર્લ્ડકપ 2022 મા રમ્યા હતા વર્લ્ડ કપ મેચમાં ભારત માટે તેમનું ખૂબ જ ઉમદા પ્રદર્શન રહ્યું હતું પસંદગીકારોએ તેમને અંહમ ફિનીસર.

ખેલાડી જણાવ્યા હતા તો તેઓ આઈપીએલ માં આરસીબી ટીમના ખેલાડી હતા દિનેશ કાર્તિક એક અનુભવી ક્રિકેટર છે તેઓ હંમેશા ભારતીય ટીમમાં સલાહ સુચન આપતા રહે છે અને તેઓ કોઈપણ પરિસ્થિતિમાં બેટ હાથમાં લઇ અને મેચનો દિશા પરિવર્તિત કરી શકે છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પૂરો થયા બાદ તેઓ પોતાની પત્ની સાથે.

થાઈલેન્ડના પ્રવાસ પર પહોંચી ગયા હતા અને થાઈલેન્ડમાં પોતાની પત્ની સાથેની કેટલીક રોમેન્ટિક અને સુંદર તેમને સોશિયલ મીડિયા પર શેર કરી હતી જે તસવીરો મધ્યમ ની પત્ની સાથે તેઓ રોમેન્ટિક અંદાજમાં કિસ કરતા જોવા મળે છે તો બીજી અન્ય તસવીરોમાં તે બોટની સવારી માણી રહ્યા છે તેમની પત્ની બિકીની માં બોટમાં બેઠેલી છે.

તો પાછળ દિનેશ કાર્તિક ગોગલ્સ પહેરીને તેના ગળામાં હાથ નાખીને બેઠેલા છે તો અન્ય તસવીરોમાં પાણીની અંદર પત્ની સાથે પોઝ આપતા દિનેશ કાર્તિક જોવા મળે છે તેમની પત્ની બિકીની પહેરીને ખૂબ જ સુંદર અને આકર્ષક લુકમાં દિનેશ કાર્તિક સાથે રોમેન્ટિક અંદાજમાં રોમાન્સ કરતી જોવા મળે છે.

દિનેશ કાર્તિકે જણાવ્યું હતું કે વર્લ્ડ કપ મેચ બાદ ક્રિકેટરોને સામાન્ય રીતે આરામ આપવામાં આવે છે પરંતુ મને આરામ કરવા માટે ઘણો સમય જોઈએ છે એટલા માટે હું વેકેશન એન્જોય કરવા માટે પહોંચ્યો છું દિનેશ કાર્તિક ની પત્ની નું નામ દિપીકા પલ્લીકર છે જે ભારતની એક સ્કાશ પ્લેયર છે.

બંનેની મુલાકાત 2015માં થઈ હતી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને એકબીજા સાથે લગ્ન કરવાનું તેમણે નક્કી કર્યું હતું આપને એ જાણીને હેરાનિ થશે કે દીપીકા ને શરૂઆતમાં ક્રિકેટરો થી ખૂબ નફરત હતી તે ભારતીય ક્રિકેટરોને પસંદ કરતી નહોતી તેનુ એવું માનવું હતું કે ક્રિકેટની રમતના કારણે ભારતની ઘણી બધી સ્પોટ રમતોમાં લોકો ધ્યાન આપતા નથી.

પરંતુ દિનેશ કાર્તિક સાથે તેની મુલાકાત થતા તેની વિચારધારા બદલાઈ હતી અને દિનેશ કાર્તિક સાથે તેને સાલ 2015માં જ લગ્ન કરી લીધા હતા અને બંને તાજેતરમાં જ માતા પિતા બન્યા જ છે દીપિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે પોતાની તસ્વીરો અને વિડીયો શેર કરી અને લાઈમ લાઈટમાં બની રહે છે દિનેશ કાર્તિકની જિંદગીમાં તે ખૂબ અહમં ભૂમિકામાં રહી છે.

દિનેશ કાર્તિક પણ પોતાની પત્નીને પોતાની ક્રિકેટની સફળ કારકિર્દી માટે જવાબદાર માને છે દિનેશ કાર્તિક અને દીપિકાની જોડીને લોકો ખૂબ જ પસંદ કરે છે સામે આવેલી આ તસવીરો પર લોકો લાઇક કમેન્ટ થી ખૂબ જ પ્રેમ વર્ષાભે રહ્યા છે દીપિકા અને દિનેશ કાર્તિક સોશિયલ મીડિયા પર ખૂબ મોટી ફેન ફોલોવિંગ કરાવે છે પોતાના જીવનના તમામ મુમેન્ટસ ને તસવીરોમા કેદ કરી શેર કરતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *