આજકાલ લોકોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ વધ્યો છે ઘણી યુવતીઓ સોસીયલ મિડીયા પર ઘણું બધું આડું અવળું જોઈ વિદેશી યુવકો પર આકર્ષીત થતી પણ જોવા મળે છે એવી જ સુરતની મહીલા જ્યોતી સોશિયલ મીડિયા પર નાઈઝીરીયન ના પ્રેમ મા પડી હતી નાઈઝીયન યુવક દિલ્હી વેબસાઈટ ડેવલપર ના.
અભ્યાસ માં આવેલો હતો આ દરમિયાન તેને જ્યોતી ને પોતાના પ્રેમજાળમા ફસાવી પોતાના મજબુત શરીરનું પ્રલોભન આપી ને જ્યોતિ ને આકર્ષીત કરી અને લગ્ન કરવાની લાલચ આપીને એક ગિફ્ટ મોકલાવી આ ગિફ્ટ છોડાવવા માટે તેને થોડા રૂપિયા ચૂકવવા પડશે તેવું તેને જણાવ્યું તેને પોતે દિલ્હી છે.
એવું નહીં પણ વિદેશમાં છે એમ જણાવી દિલ્હી એરપોર્ટ પર આપનું ગિફ્ટ આવ્યું છે એમ એરપોર્ટના કર્મચારી તરીકે બીજા ફોનમાં થી વાત કરી ને જ્યોતિ ને આ ગીફ્ટ છોડાવવા જણાવ્યું અને પાઉન્ડ ની ગીફ્ટ હોવાથી ઈન્ડીયન કરન્સી માં રુપીયા બદલવા માટે ચાર્જ ચુકવવાનો રહેશે એમ જણાવતાં.
યુવતીએ 1 મેં થી 12 ઓગસ્ટ સુધી 57 લાખ 39 હજાર 500 ચુકવ્યા યુવતી એ બે અલગ અલગ એકાઉન્ટ માં રુપીયા ટ્રાન્સફર કર્યા હતા તેને લાગ્યું કે તે છેતરાઈ ચૂકી છે ત્યારબાદ તેને સાયબર ક્રાઇમ મા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ગુનો નોંધાયા બાદ નાઈઝીરીયન યુવકની સુરત પોલીસે દિલ્હી થી ધડપકડ કરી હતી.
સુરત પોલીસ કમિશનર અજય તોમરે આ ઘટના વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ચલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે સંપર્ક રાખવો ન જોઈએ સોશિયલ મીડિયા પર ઘણી બધી ઘટનાઓ સામે આવે છે જેમાં અજાણ્યા લોકો સાથેના વ્યવહારથી ઘણીવાર ક્રાઈમ પણ બનતો રહે છે ત્યાર બાદ છેતરપિંડી નો ભોગ બને છે.