કપિલ શર્મા અત્યારે ખુબજ વિવાદોમાં છવાયેલ છે કાશ્મીર ફાઇલ્સ ને લઈને એમના શોને બાયકોટ કરવાની માંગ ઉઠી હતી પરંતુ ખુદ અનુપમ ખેરે આ મામલે ચોખવટ કરી છે ત્યારે કપિલ શર્માને જીવ આવ્યો હતો કપિલ હસે બિલકુલ એનર્જીના મૂડમાં આવી ગયા છે તેઓ સારા બનવવા માટે અગ્રેસર થઈ ગયા છે.
કપિલ શર્મા અને એમનો શો અત્યારના દિવસોમાં કંઈક ને કંઈક કારણોસર ચર્ચામાં બન્યો રહે છે પરંતુ આ વખતે કપિલ અને એમનો શો વિવાદના ઘેરામાં આવી ગયો હતો ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ એમના શોમાં પ્રમોટ ન કરવા પર કપિલની ચિંતા વધી ગઈ હતી આ દરમિયાન અનુપમ ખેર દ્વારા આપેલ ઇન્ટરવ્યૂ.
સોસીયલ મીડિયામાં ખુબ વાઇરલ થયું એમાં અનુપને ખુદ ચોખવટ કરી હતી કે તતેમણે ખુદ શોમાં જવાની ના પડી હતી જેના બાદ જ કપિલ શાંતિની શ્વાસ લઈ શક્યા હતા આ વિવાદ પૂરો થયા બાદ કપિલમાં જોશ ભરાઈ ગયું છે એમ કહી શકાય કે એમના શોમાં આવતા ફિટ એક્ટર જોઈને એમને પણ ફિટ થવાનું જોસ ચડી ગયું છે.
અત્યારે તો કપિલ ઇન્સ્ટાગ્રામમાં એક વિડિઓ શેર કર્યો છે વિડીઓમાં જોઈ શકાય છેકે કપિલ જીમમાં જઈને પરસેવો પડી રહ્યા છે અહીં વિડીઓમાં ફેન્સ પણ કોમેંટ કરી રહ્યા છે કપિલના આ વિડિઓને અત્યારે સુધી ખુબજ લાઈક મળી રહ્યા છે પરંતુ અહીં કેટલાક યુઝર ફિલ્મ પ્રમોટ ન કરવાને કારણે કપિલને ટ્રોલ કરી રહ્યા છે.