Cli
શરીર પર માત્ર ભગવા રંગનો પડદો લપેટી મલાઈકા અરોરા એ હદો વટાવી, લોકોએ આડે હાથે લીધી...

શરીર પર માત્ર ભગવા રંગનો પડદો લપેટી મલાઈકા અરોરા એ હદો વટાવી, લોકોએ આડે હાથે લીધી…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુપર ડાન્સર અને ફિટનેસ ક્વીન તરીકે મશહૂર મલાઈકા અરોરા પોતાની બોલ્ડનેશને લઈને લાઈમલાઈટમાં છવાયેલી રહે છે જીમ વર્કઆઉટ સમયે પોતાની છલકાતી જવાની ના ઉભાર ને ફોન્ટ કરી ટાઈટ જીમ ટ્રેક માં મુંબઇ ની સડકો પર ચાહકો ને ઘાયલ કરતી.

મલાઈકા લાખો દિલની ધડકન બની ચુકી છે પોતાની ઢળતી ઉંમરે પણ ચાહકો ને દિવાના બનાવતી મલાઈકા અરોરા ચાર વર્ષના લાંબા સમય બાદ આયુષ્યમાન ખુરાના ની ફિલ્મ એક્શન હીરોમાં આઈટમ સોંગ થી લાપશી કરી ચર્ચાઓમાં આવી છે ચલ છૈયા છૈયા મુન્ની બદનામ હુઈ અનારકલી.

ડિસ્કો ચલી કાલ ધમાલ હેલો હેલો જેવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ આઈટમ સોંગ આપનાર મલાઈકા એરોરાની હર અદાઓ ઉપર ચાહકો ફિદા રહે છે પોતાના ડાન્સથી આજે 48 વર્ષની ઉંમરે પણ મલાઈકા ગજબની લોકપ્રિયતા ધરાવે છે અરબાઝ ખાન થી છૂટાછેડા બાદ તે પોતાનાથી દસ વર્ષ નાના.

અર્જુન કપૂરને ડેટ કરી રહી છે ડિઝની હોટસ્ટાર પર પ્રસારિત મુવીગં મલાઈકા રિયાલિટી શોમાં બોલીવુડ સેલેબ્સ ના ઇન્ટરવ્યૂ થી ખુબ ચર્ચાઓ માં રહેતી મલાઈકા આવનાર સમયમાં ઘણી ફિલ્મોમા કામ કરવા જઈ રહી છે મલાઈકા રેમ્પ વોક અને મોડેલિંગ ક્ષેત્રે પણ ઘણા બધા એવોર્ડ મેળવી રહી છે.

મલાઈકા અરોરા ની હર અદાઓ પર ચાહકો ફિદા રહે છે પોતાની બોલ્ડનેશ થી ચાહકોને લોભાવતી મલાઈકા તાજેતરમાં મુંબઈ ફિલ્મ સીટી માં આયોજિત એક ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી ઓરેન્જ રંગના ઓફ સોલ્ડર આઉટફીટ માં મલાઈકાએ પોતાનું બોલ્ડ અને હોટ લુક ફોન્ટ કર્યું હતું.

પોલી હેર સ્ટાઇલ અને લાઈટ મેકઅપ માં મલાઈકા અરોરા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની કાતીલાના અદાઓ અને મદમસ્ત ફિગર જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા આઉટફીટ નીચે તેને કશું જ પહેરેલું નહોતું તેના મદમસ્ત ભરાવદાર નિતંબો છલકાતા ફેન્સ ને દિવાના બનાવી રહ્યા હતા.

માદક અદાઓ અને મનમોહક નજરે મલાઈકાએ કેમેરા સામે પોઝ આપ્યા હતા કટ આઉટ ડ્રેસમા મલાઈકા અરોરા પોતાના ફિટ અને કર્વી ફીગર ને ફોન્ટ કરી ઇવેન્ટમાં મહેફીલ લુંટી રહી હતી ઓરેન્જ બેકલેસ આઉટફીટ માં તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *