યશરાજ ફિલ્મ અને કબીર ખાન બાદ હવે રોહિત શેટ્ટી પણ રણબીરસિંહ ના ફિલ્મી કેરિયર પર કાળા દાગ સમાન સાબિત થયા છે આજે રણબીરસિંહ ની મલ્ટી સ્ટાર કાસ્ટ ફિલ્મ સર્કસ રિલીઝ થઈ છે અને આ ફિલ્મ રણબીરસિંહના કેરિયરની સૌથી વાહિયાત ફિલ્મ છે મોટા મોટા સ્ટાર ફિલ્મ ક્રિકીટ એ.
આ ફિલ્મ વિશે નકારાત્મક રીવ્યુ આપ્યા છે જેને જોઈ રણબીર સિંહ ના હોસ ઉડી ગયા છે અમર ઉજાલા એ આ ફિલ્મ ને ભંગાર જણાવતાં રેટીગં માત્ર 1.5 આપ્યું છે આજતક એ પણ આ ફિલ્મ ને બકવાસ જણાવી માત્ર 1 સ્ટાર રેટિંગ કર્યું છે તો કોઈમોઈ વેબસાઇટે ફિલ્મ પર રહેમ કરતા 2 સ્ટાર રેટિંગ આપી છે.
ફેમસ સાઈટ પીકંબીલાએ કોમેડી ફિલ્મ ગણાવી 2.5 સ્ટાર રેટિંગ આપ્યું છે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ને પણ આ ફિલ્મ બેકાર લાગી છે તેને આ ફિલ્મ ને 2 સ્ટાર રેટિંગ આપ્યું છે આ ફિલ્મ આવતા પહેલા જ ફ્લોપ સાબિત થઈ છે દર્શકો એ પણ આ ફિલ્મ ને બકવાસ ગણાવી છે અને કમેન્ટ માં આ ફિલ્મમા.
ટીકીટના પૈસા પડી ગયા એમ જણાવી રહ્યા છે રણબીરસિંહ ની અગાઉ બે ફિલ્મો જયેશભાઇ જોરદાર અને 83 ખરાબ રીતે ફ્લોપ રહી હતી આ વચ્ચે તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ કેટલો સમય ચાલે છે અને દર્શકો ની કેવો પ્રતિસાદ મળે એ જોવું રહ્યું વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.