Cli
સ્કૂલમાં ભણતી છોકરી જેવું ફ્રોક પહેરીને વિદેશી બોયફ્રેન્ડ સાથે સ્પોટ થઈ દિશા પટાની...

સ્કૂલમાં ભણતી છોકરી જેવું ફ્રોક પહેરીને વિદેશી બોયફ્રેન્ડ સાથે સ્પોટ થઈ દિશા પટાની…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી દિશા પટની આ દિવસોમાં પોતાની લવ લાઈફને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાઈ છે દિશા પટની એ સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ ધ ટોલ્ડ ધોની ફિલ્મ થી ખુબ લોકપ્રિયતા મેળવી હતી ત્યાર બાદ દિશા પટની ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ હિરોપંતી બાગી 2 સલમાન ખાન સાથે ફલ્મ.

રાધે અને ભારતમાં જોવા મળી પોતાના દમદાર અભિનય થકી દિશા પટની એ ખુબ લોકપ્રિયતા મેળવી બોલિવૂડ ફિલ્મ અભિનેતા ટાઇગર શ્રોફ સાથેના લવ ઈન રીલેશનશીપ થી દિશા પટની ખુબ ચર્ચાઓમાં આવી હતી લાંબા સમયના રીલેશનશીપ બાદ દિશા પટની ટાઈગર શ્રોફ ને છોડી ને વિદેશી બોયફ્રેન્ડ.

એલેક્ઝાન્ડર એલેક ની બાહોમાં સમાઈ ગઈ દિશા પટની ની બેવફાઈ નો આલમ એ હતો તે સોશિયલ મીડિયામાં ટાઈગર શ્રોફ ના ફેન દિશા પટનીને ખૂબ જ ટ્રોલ કરવા લાગ્યા દિશા પટની આ દિવસોમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર એલેક સાથે હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી ને ખુબ લાઈમલાઈટમાં છવાઈ છે.

એ વચ્ચે તાજેતરમાં એલેક્ઝાન્ડર એલેક સાથે મોડી રાત્રે મુંબઈ રેસ્ટોરન્ટ બહાર સ્પોટ થઈ હતી વાઈટ ડીપનેક ઓપન સર્ટ અને પીકં સ્ટક માં દિશા પટની ખુબજ આકર્ષક લાગી રહી હતી તેનું મદમસ્ત યૌવન જોઈ ફેન્સ બેકાબૂ થયા હતા એલેક એની ખુબ સંભાળ રાખતો જોવા મળ્યો હતો તેની.

કારનો દરવાજો ખોલી તેનો સામનો પકડી એલેક એની આગળ પાછડ ફરતો જોવા મળ્યો હતો આ સુંદર જોડી અને એલેક ના આ સ્વભાવને લોકોએ ખુબ પસંદ કર્યો હતો તો ઘણા બધા યુઝરો આ તસવીરો અને વિડીઓ પર દિશા પટની ને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *