પાકિસ્તાનમાં મોંઘવારી લગાતાર વધી રહી છે જેની અસર પુરા દેશમાં જોવા મળી રહી છે તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે જેને લઈને પાકિસ્તાની મનોરંજન જગતના હાલ ખરાબ થયા છે મોંઘવારીના કારણે પાકિસ્તાનમાં સિનેમાઘરો બંદ રાખવાના દિવસો આવી રહ્યા છે પાકિસ્તાની સિનેમાઘરોના.
માલિકોની પણ સ્થતિ કફોડી બની છે હાલત એવી છેકે પાકિસ્તાની સિનેમા બરબાદ થવાની અણી પર છે ન્યુઝ 18 ની એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં દર્શકો ફિલ્મો જોવા પહોંચી જ નથી જઈ રહ્યા એક રિપોર્ટ મુજબ એક થિયેએટરના માલિકે તેને લઈને પણ નવી આઈડિયા અપનાવી છે હકીકતમાં એક સિનેમાઘરના માલિકે.
અઠવાડિયામાં માત્ર એક દિવસ જ ફિલ્મ ચલાવવાનું નક્કી કર્યું છે જેનાથી દર્શકો પણ એ દિવસે આવી શકે હાલમાં સિનેમાઘરોની સ્થતિ એટલી કફોડી બની છેકે માલિકોને તેના વીજળી બિલ ભરવાના પણ પૈસા નથી છેલ્લા કેટલાય સમય નું બિલ બાકી છે આવું ચાલશે તો આવનારા સમયમાં સિનેમાઘરણોને તાળા મારવાનો સમય આવશે.