બૉલીવુડ ફિલ્મમેકર રામગોપાલ વર્મા હંમેશા પોતાના વિવાદિત બયાનને લઈને ચર્ચામાં રહે છે રામગોપાલ વર્મા એકવાર ફરીથી પોતાના બયાનને લઈને ચર્ચામાં આવ્યા છે ત્યાં સુધી કે એમની સામે ફરિયાદ પણ નોંધાઈ છે હકીકતમાં રામગોપાલ વર્માએ એનડીએના મહિલા રાષ્ટ્રીપતિ પદના દાવેદાર દ્રૌપદી મુર્મુને વિવાસ્પદ ટ્વીટ કર્યું છે.
પરંતુ આ મામલે રામગોપાલ પણ ટ્વીટ કરીને ચોખવટ પણ કરી છે હકીકતમાં રામગોપાલ વર્માએ ટ્વીટ કરતા કહ્યું જો રાષ્ટ્રપતિ દ્રૌપદીછે તો પાંડવ કોણ છે અને તેનાથી વધુ જાણવું જરૂરી છેકે કૌરવ કોણ છે ભાજપ કાર્યકર્તાએ રોમગોપાલ વર્મા સાથે હૈદરાબાદના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રામગોપાલ વર્માના આ ટ્વીટથી કેટલાય લોકો વિરોધ નોધાઈ રહ્યો છે પરંતુ આ મામલે રામગોપાલ વર્માએ ચોખવટ કરતા કહ્યું કે દ્રૌપદી મારુ ફેવરિટ પાત્ર છે અને મારો એવું કહેવાનો કોઈ ઉદેશ્ય ન હતો મને તેનાથી જોડાયેલ પાત્રો યાદ આવી ગયા એટલે મેં વાત કરી દીધી મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.