Cli
નદીના પ્રવાહમાં નીકળતા પહેલા આ જોઈ લેવું, નદીમાં તણાતા બહેનને માંડ માંડ બચાવ્યા...

નદીના પ્રવાહમાં નીકળતા પહેલા આ જોઈ લેવું, નદીમાં તણાતા બહેનને માંડ માંડ બચાવ્યા…

Bollywood/Entertainment Breaking

મિત્રો સોશિયલ મીડિયા પર અવ નવા વિડીયો વાયરલ થતા રહે છે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વિડિયો સામે આવ્યો છે જેમાં ચોમાસુ પાણી ભરાઈ જતા નદીનો પ્રવાહ ખૂબ તેજ થઈ ગયો હતો એ સમયે કોઈ બે ગામને સાંકળતો રસ્તો પાણીના વહેણમાં ડૂબી ગયો હતો.

જેનાથી એક ગામથી બીજા ગામ તરફ જવા માટેનો એક જ રસ્તો પાણીથી ભરાઈ ગયો હતો વીડિયોમાં જોવા મળે છે ઘણા બધા લોકો નદીની એક તરફથી બીજી તરફ રસ્તો ઓળંગતા જોવા મળે છે એમાં અચાનક નદીનો ભારે પ્રવાહ આવતા એક મહિલા તણાવવા લાગે છે ત્યારે.

આજુબાજુમાં ચાલતા ચારથી પાંચ યુવાનો ખૂબ મહેનતથી આ મહિલાને બહાર ખેંચી લાવે છે મહિલાને મહામુસીબતે બહાર લાવે છે મહિલાનો આબાદ બચાવ થાય છે અને ખુબ સહારાકીય કામ કરે છે મિત્રો સોશિયલ મીડિયા ઉપર વિડિયો ખૂબ વાઈરલ થયો છે ચોમાસા દરમિયાન આવા કોઈ.

રસ્તા પર સાવચેતી જાળવવી અતિ આવશ્યક છે જેનાથી આવી કોઈ ઘટનાનો આપણે ભોગ ના બની શકીએ મિત્રો આ વીડિયોમાં જોઈ શકાય છે આજુબાજુમાં આ લોકો ના હોત તો મહિલા પાણીના વહેણમાં તણાઈ ગઈ હોત વાચકમિત્રો આ મામલે તમે કહેશો કોમેંટમાં પ્રતિક્રિયા આપી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *