આદિત્ય ગઢવીના સમર્થનમાં આવ્યો માલધારી યુવાન, કહી ચોંકાવનારી વાત, થયો ચકચાર.
હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે માંની આરાધનામાં ગરબે રસિયાઓ ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે અમદાવાદના એક રંગ મોરલા કરીને પાર્ટી પ્લોટમાં થોડાક દિવસ પહેલાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં એક એન્કર છે તેઓ આવું કહે છે કે આ ગરબામાં જો કોઈ મુસ્લિમ હોય તો સ્વેચ્છા અહીથી જતા રહો . આ પ્રકારની વાત સાથે વિશ્વ […]
Continue Reading