ઘર માટે કમાવા કતાર ગયો દીકરો…આજે કફનમાં ઘરે આવ્યો
એક છોકરો ઘરનું ભવિષ્ય બદલવા માટે સાત મહિના પહેલા જ કતાર જાય છે પરંતુ પરંતુ આજે એ છોકરો પોતાના પગે નહી પણ કફનમાં લપેટાઈને પોતાના ઘરે પહોંચે છે. સુરતના ડુમ્મસ વિસ્તારમાં ભીમપોરમાં મોટા મોહલ્લામાં આજે એક અંતિમ ક્રિયા થઈ. એ અંતિમ યાત્રા જ્યારે નીકળી ત્યારે આખો મોહલ્લો જ નહીં આખું સુરત રડી રહ્યું હતું. સની […]
Continue Reading