દેશભરમાં હર્ષોલ્લાસ ભારતે બે ઓસ્કાર જીત્યા, બોલીવુડ ના કમાલ કરી શકી એ સાઉથ ફિલ્મએ કરી બતાવ્યું…
જે દિવસની રાહ દેશના લોકો આતુરતાથી ઘણા વર્ષોથી કરી રહ્યા હતા આજે એ દિવસ આવી ગયો છે ઓસ્કાર માં ભારત નો જય જય કાર થઈ રહ્યો છે સાઉથ સુપરહિટ ફિલ્મ આર આર આર ના સોગં નાટુ નાટુ એ ઓસ્કાર એવોર્ડ જીતી લીધો છેએટલું જ નહીં પરંતુ ઓસ્કર 2023 માં ભારતની શોર્ટ ડોક્યુમેન્ટિક ફિલ્મ ધ એલીફન્ટ. […]
Continue Reading