Cli
હાસ્યકલાકર હિતેશ અંટાળાની આ વાત સાંભળી કમો હસીને ગોટો વળી ગયો, કમો તો કમો છે હો...

હાસ્યકલાકર હિતેશ અંટાળાની આ વાત સાંભળી કમો હસીને ગોટો વળી ગયો, કમો તો કમો છે હો…

Bollywood/Entertainment Breaking

ગુજરાતમાં કિર્તીદાન ગઢવી ના પ્રોગ્રામ મા રશીયો રૂપાળો રંગ રેલીયો સોગંથી મનમુકીને અનોખી સ્ટાઈલમાં ડાન્સ કરી પોતાની ઠુમકી થી ગુજરાતના કરોડો દિલ જીતી રાતો રાત સ્ટાર બનનાર કોઠારીયા નો કમલેશ ઉર્ફે કમો ખુબ લોકપ્રિયતા ધરાવે છે કમાઈને આજે વિવીધ પ્રોગ્રામ મા મહેમાન કલાકાર તરીકે સામેલ કરવામાં આવે છે.

ડાયરાના પ્રોગ્રામ હોય કે હાસ્ય મનોરંજન ના પ્રોગ્રામ હોય દરેક જગ્યાએ કમો ઉપસ્થિત રહે છે કમા ની જિંદગી ખૂબ બદલાઈ ચૂકી છે કમો આજે ખૂબ મોટી કમાણી કરી રહ્યો છે એ વચ્ચે તાજેતરમાં કમો ગુજરાતના નામે હાસ્ય કલાકાર હિતેશ અંટાળા ના હાસ્ય પ્રોગ્રામમાં પહોંચ્યો હતો આ દરમિયાન કમાની વિશેષ ઉપસ્થિતિ સ્ટેજ પર હતી.

હિતેશ અંતાલાના જોક્સ સાભંડતા કમો ખડખડાટ હસી રહ્યો હતો આ દરમીયાન હીતેશ અંટાળાએ જણાવ્યું આજે કમાભાઈ ખરેખર મોજમાં છે અમે કોઈપણ પ્રોગ્રામમાં જઈએ છીએ ત્યારે અમારી સફર જેટલી રહે છે એટલી જ કમાની સફર રહે છે પરંતુ એની મોજ જોતા કાર્યક્રમની મજા જ અનોખી થઈ જાય છે.

કમળ જોતા લોકોના ચહેરા પર એક સુંદર મજાની સ્માઈલ આવી જાય છે જે ઈશ્વરની એક કૃપા છે આ દુનિયામાં 10 પ્રકારના વ્યક્તિઓ હોય છે 10 હોય પરંતુ એ છતાં પણ એકની કમી વર્તાય છે આપણે શેમાં આવીએ છીએ તે આપણે નક્કી કરવાનું હોય છે ઈશ્વરની કૃપા હોય તો ચહેરા પર સ્માઈલ આવે છે.

અને આજે કમાને જોતા લોકોને ચહેરા પર એક અનોખી સ્માઈલ આવી જાય છે હિતેશ અંટાળા ના જોક્સ સાંભળતા કમો ખડખડાટ હસી રહ્યો હતો લોકો પણ પ્રોગ્રામ ની મજા માણી રહ્યા હતા જે કમાને તેના ગામના લોકો માનસિક અસ્વસ્થ માનીને કોઈપણ ગામ માં યોજાતા કાર્યક્રમની આજુબાજુ પણ ફરકવા દેતા નહોતા.

જેના પાસે સારા કપડા પણ પહેરવાના હોતા આજે એ જ કામમાં એના દિવસો બદલાયા અને આજે કમો કોઈપણ કાર્યક્રમમાં ગુજરાતના દિગ્ગજ કલાકારો ની સાથે સ્ટેજ પર બેઠેલો જોવા મળે છે કમો માત્ર એક સેલિબ્રિટી નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પોતાના ડાન્સથી ખૂબ જ લોક ચાહના પણ ધરાવે છે કમો આજે મોકીદાટ પોતાની.

ગાડીમાં ફરી રહ્યો છે અને કમાની સિક્યુરિટી માટે સ્પે બાઉન્સર પણ હોય છે કમો દેવાયત ખાવડ રાજભા ગઢવી કિર્તીદાન ગઢવી સહીતના જીગ્નેશ કવિરાજ જેવા ઘણા કલાકારો ના પ્રોગ્રામ સાથે નવરાત્રીના પ્રોગ્રામ અને દુકાનો શો રુમ ના ઉદઘાટન પણ હાજર રહીને મોટી રકમ કમાવવામાં સફળતા મેળવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *